12/08/2026
કોઈપણ મોટી નેશનલ કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ જ્યારે કોઈ શહેરમાં પોતાનો નવો શોરૂમ શરૂ કરે છે, ત્યારે તેનું પ્લાનિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ લેવલનું હોવું જરૂરી છે. અને એટલે જ દેશની લીડિંગ બ્રાન્ડ્સ જૂનાગઢમાં Noble Aura ને સૌથી વધુ પસંદ કરી રહી છે!
Why Brands Prefer Noble Aura?
🛣️ 45 Meter Road: ઝાંઝરડા બાયપાસ ચોકડી પાસેનો વિશાળ અને ધમધમતો રોડ, જે ગ્રાહકોને આપે છે ઇઝી કનેક્ટિવિટી.
✨ Premium Frontage: ભવ્ય અને મોટો રોડ ફ્રન્ટેજ, જે બ્રાન્ડને દૂરથી જ પ્રીમિયમ લુક આપે છે.
🅿️ Massive Parking: ગ્રાહકો માટે વાહન પાર્ક કરવાની કોઈ ચિંતા જ નહીં, જેથી ફૂટફોલ ક્યારેય અટકે નહીં.
📐 14 Ft Floor Height: શોરૂમને ભવ્ય અને આલીશાન ઇન્ટિરિયર લુક આપવા માટેની પર્ફેક્ટ ઊંચાઈ.
👁️ Excellent Visibility: દરેક શોરૂમ અને દુકાન ચાલતા ટ્રાફિકની નજરમાં સીધી જ આવે તેવી અદભુત ડિઝાઇન.
Looking For A Business Opportunity?
જો તમે પણ જૂનાગઢમાં એક ક્લાસ બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો જગ્યા પણ અમારી અને ૨૦થી વધુ ટોચની બ્રાન્ડ્સ સાથે કનેક્શન પણ અમારું!
📍 લોકેશન: Noble Aura, ઝાંઝરડા બાયપાસ ચોકડી પાસે, જૂનાગઢ.
📞 ઇન્ક્વાયરી માટે આજે જ સંપર્ક કરો: 84694 12000