GMPS Junagadh

GMPS Junagadh Shri Gramodhyog Mandir Primary School is well established school in the vicinity of city beautiful, Junagadh.

GMPS has emerged as one of the best school in the region with inter-active , multi-disciplinary. Our scholastic record, innovative learning methods and strong commitment to delivering quality through integrity has helped us scale heights that few have managed in the field of education.

07/04/2022
29/04/2021
08/06/2019
2019
28/02/2019

2019

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં તહેવાર અને પ્રસંગોએ ઘરના દરવાજે તોરણ બંધાય છે,આજે અમારી શાળામાં દરરોજ ભણતર અને ગણતર ન...
05/02/2019

હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં તહેવાર અને પ્રસંગોએ ઘરના દરવાજે તોરણ બંધાય છે,આજે અમારી શાળામાં દરરોજ ભણતર અને ગણતર નો તહેવાર ઉજવાય છે ત્યારે દરેક વર્ગખંડ ના દરવાજે કાયમી તોરણ બાંધવામાં આવ્યા......

  Health Program
27/11/2018

Health Program

19/08/2018

૭૨ માં જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઊજવણીમાં માંંગરોળ મુકામે આજ રોજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી,માનનીય પ્રદીપસિંહ જાડેજા તેમજ માન. કલેકટર સાહેબ ડૉ. સૌરભ પારધી ના હસ્તે શ્રી ગ્રામોદ્યોગ મંદિર પ્રા. શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર-૨૦૧૭ અંતર્ગત જિલ્લા કક્ષાનો પ્રથમ ક્રમાંક મેળવવા બાદલ એવોર્ડ પ્રાપ્ત થયો.શાળાને સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર આપવા બદલ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો ખૂબ ખૂબ આભાર

સ્વચ્છતા એ હવે જીવનશૈલી બની ગઈ છે
શાળાના તમામ બાળકો,શિક્ષકમિત્રો તથા ગ્રામજનોના સહકાર બદલ ખુબ ખુબ આભાર...

16th KKM AND SHALA PRAVESHOTSAV 2018
23/06/2018

16th KKM AND SHALA PRAVESHOTSAV 2018

10/06/2018

🏛🌅🛰
દોસ્તો,
રજાઓ પુરી ..
તહેવારો પુરા ..
🌻
કાલે સોમવાર..
ફરીથી આપણી દુનિયામાં,
આપણી મનગમતી શાળામાં.
🌻
વહાલા ભુલકાઓની વચ્ચે સંભળાશે..
સાહેબ, કેવુ રહું વેકેશન......??
🌻
એ જ દિનચર્યા,
એ જ દૈનિક નોંધ અને પત્રકો,એજ બાળકો એ જ સ્કૂલ..
🌻
આ બધા વચ્ચે પણ,
શાળાઓ જીવંત થશે બાળકોના ખિલખિલાટથી..
વર્ગો ફરીથી ખીલી ઉઠશે.
🎉
ચાલો થોડા સકારાત્મક વિચાર સાથે,
થોડા સાચા પ્યાર સાથે,
સ્વાર્થ વગરના સ્માઈલ સાથે,
થોડું ગમતું કરવાંની ઈચ્છા સાથે, આપસના ભાવ સાથે,
કરીએ નવી શરૂઆત.
🌸
સૌને નવા શૈક્ષણિક સત્રની શરૂઆતની શુભેચ્છા.

Address

Rajkot Highway Road, Near Sakkarbaugh Zoo
Junagad
362001

Telephone

+919428865075

Website

Alerts

Be the first to know and let us send you an email when GMPS Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GMPS Junagadh:

Shortcuts

Share