11/05/2026
🎉 ગૌરવની ક્ષણ… ગર્વની સિદ્ધિ… 🎉
Life Line Vidhyalay તરફથી ધોરણ 10 ના વર્ષ 2025-26 ના પરિણામમાં ઐતિહાસિક સફળતા! 📚🏆
💯 શાળાનું પરિણામ 100%
✅ 53 માંથી 53 વિદ્યાર્થીઓ પાસ
🌟 અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યા ઉત્તમ PR અને A1 ગ્રેડ
અમારા તેજસ્વી વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન 👏
🥇 તુષાર રાજેશભાઈ વાંક – PR: 99.92
🥇 વ્રજ લખમણભાઇ ડાંગર – PR: 99.72
🥇 નેહલ બાબુભાઈ ચાવડીયા – PR: 99.56
🥇 હેતલ જયંતીભાઈ શેખવા – PR: 99.36
🥇 તૃપ્તિ રમેશભાઈ પીઠમલ – PR: 99.28
🥇 પવિત્રા અશોકભાઈ રાઠોડ – PR: 99.02
📌 ખાસ સિદ્ધિઓ
✨ 99 PR કે તેથી વધુ મેળવનાર – 6 વિદ્યાર્થીઓ
✨ 90 PR કે તેથી વધુ મેળવનાર – 14 વિદ્યાર્થીઓ
✨ A1 ગ્રેડ મેળવનાર – 10 વિદ્યાર્થીઓ
આ સફળતા માત્ર વિદ્યાર્થીઓની નથી, પરંતુ માતા-પિતા, શિક્ષકો અને સમગ્ર શાળા પરિવારની મહેનત અને વિશ્વાસનું પરિણામ છે. ❤️
📚 હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે…
👦👧 LKG થી 12th (કોમર્સ) સુધી એડમિશન ખુલ્લા છે.
એક એવી શાળા જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થાય. 🌱✨
📍 જામ-દુધઈ, તા. જોડિયા, જી. જામનગર
📞 +91 99983 44944 | +91 63523 26483