શ્રી બાલાચડી પ્રાથમિક શાળા/ Shree Balachadi Primary School

  • Home
  • India
  • Jodiya
  • શ્રી બાલાચડી પ્રાથમિક શાળા/ Shree Balachadi Primary School

શ્રી બાલાચડી પ્રાથમિક શાળા/ Shree Balachadi Primary School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી બાલાચડી પ્રાથમિક શાળા/ Shree Balachadi Primary School, Education Website, BALACHADI TALUKO. JODIYA DIST. JAMNAGAR PIN, Jodiya.

Pageથી અમારી શાળાના સમગ્ર વર્ષ દરમિયાનના કાર્યક્રમોને દર્શાવી બાળકોની પ્રતિભા ઉજાગર કરવાનું છે. જો આપને અમારી પ્રવૃત્તિઓ ગમે તો લાઈક કરી બાળકોનાં ઉત્સાહમાં જરૂરથી વધારો કરશો.

Wish You Happy Birthday 🎂
15/10/2025

Wish You Happy Birthday 🎂

10/10/2025
આપણી શાળાના શિક્ષક ભરતભાઈ ઝાંટીયાના દીકરા યજ્ઞ અને‌ દીકરી યાજ્ઞીનો જન્મદિવસ હોય એ નીમિત્તે આપણી શાળા અને આંગણવાડીના બધા ...
08/10/2025

આપણી શાળાના શિક્ષક ભરતભાઈ ઝાંટીયાના દીકરા યજ્ઞ અને‌ દીકરી યાજ્ઞીનો જન્મદિવસ હોય એ નીમિત્તે આપણી શાળા અને આંગણવાડીના બધા બાળકોને ગરમાગરમ દાબેલી ખવડાવવામાં આવી હતી.‌ દાતાશ્રીનો ખુબ ખુબ આભાર.

"શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર 22 સપ્ટેમ્બર, 2025ના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. આ નવ દિવસીય પર્વ દરમિયાન દેવી દુર્ગાના નવ...
27/09/2025

"શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર 22 સપ્ટેમ્બર, 2025ના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. આ નવ દિવસીય પર્વ દરમિયાન દેવી દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપ, દેવી શૈલપુત્રીની આરાધના કરીને પર્વનો શુભારંભ કરશે."
નવરાત્રી ઉત્સવની ઉજવણી શ્રી બાલાચડી પ્રાથમિક શાળા.

આપણા ગામ બાલાચડીમાં આવેલી જૂની પૌરાણિક વાવને રૂબરૂ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. જેથી અભ્યાસમાં સમજવામાં સરળતા રહે છે...
26/09/2025

આપણા ગામ બાલાચડીમાં આવેલી જૂની પૌરાણિક વાવને રૂબરૂ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. જેથી અભ્યાસમાં સમજવામાં સરળતા રહે છે.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
26/09/2025

જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

દાતાશ્રી નો ખુબ ખુબ આભાર.
25/09/2025

દાતાશ્રી નો ખુબ ખુબ આભાર.

વર્ષ 2025-26 પ્રથમ સત્ર નું ટાઈમ ટેબલ
25/09/2025

વર્ષ 2025-26 પ્રથમ સત્ર નું ટાઈમ ટેબલ

*આપણી શાળાને સહયોગ કરીને શિક્ષણના યજ્ઞને વધુ પ્રજ્વલિત કરવા માટે આપણાં આ વિદ્યા ભામાશાનો ખૂબ ખૂબ આભાર.*
22/09/2025

*આપણી શાળાને સહયોગ કરીને શિક્ષણના યજ્ઞને વધુ પ્રજ્વલિત કરવા માટે આપણાં આ વિદ્યા ભામાશાનો ખૂબ ખૂબ આભાર.*

Address

BALACHADI TALUKO. JODIYA DIST. JAMNAGAR PIN
Jodiya
361230

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી બાલાચડી પ્રાથમિક શાળા/ Shree Balachadi Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share