Mother Land Primary School-Badanpar-Jodiya

Mother Land Primary School-Badanpar-Jodiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mother Land Primary School-Badanpar-Jodiya, School, Jodiya.

અમારી મધર લેન્ડ પ્રાયમરી સ્કુલ બાદનપરની ભૂતપૂર્વ વિધાર્થીનીઓ ને ધોરણ 10 માં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન......
06/05/2026

અમારી મધર લેન્ડ પ્રાયમરી સ્કુલ બાદનપરની ભૂતપૂર્વ વિધાર્થીનીઓ ને ધોરણ 10 માં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
પાયાનું ઘડતર કરવાનો અમને ગર્વ છે.

25/02/2026

ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છા. આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે. માતાપિતાનું નામ રોશન કરો એવી તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ.
💐💐💐💐💐💐💐

બોર્ડ પરીક્ષા દરમિયાન ધ્યાન રાખવાના મુદ્દા :
+ તમારો વિશ્વાસ દ્રઢ રાખો
+ પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.
+ કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.
+ પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.
+ હોલ ટિકિટની ઝેરોક્ષ કઢાવી રાખો.
+ પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય સાથે ના રાખો.
+ ઉત્તરવહી નીચે મૂકવા માટે પેડ સાથે રાખો.
+ કમ્પાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.
+ ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો / માહિતી ધ્યાન આપી ભરાશો.
+ ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાડવા દેશો.
ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો / માહિતી ધ્યાન આપી ભરાશો.
+ ઉત્તરવહી પર બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષકને લગાડવા દેશો.
+ હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.
+ પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે શ્રી ગણેશ લખવું વગેરે.
+ ખંડ નિરીક્ષક સાહેબની તમામ સુચનાઓનો અમલ કરશો
+ કપડાં નવા હોય તેના કરતાં સહુલતવાલા હોય તો સારું.
+ ફૂટપટ્ટી નો ઉપયોગ કરવાથી પ્રશ્નોનોના જવાબનો ક્રમ બદલવાનો ભય રહેશે નહિ.
+ પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું... પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.
+ જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.
+ યાદ રાખો.... આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.
+
Mother Land Primary School Badanpar Jodiya
BEST OF LUCK
🙏🌹🙏

14/01/2026
13/11/2025

આભાર 🙏

મારા જન્મદિવસ નિમિતે આપ સૌએ વિવિધ માધ્યમો દ્વારા શુભકામનાઓ અને શુભઆશિષ પાઠવ્યા,
તે બદલ આપના શબ્દોરૂપી આશીર્વાદ માટે
હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

આપની સ્નેહસભર શુભકામનાઓ, લાગણીભર્યા શબ્દો અને શુભઆશિષ
મને મારા વ્હાલા વિધાર્થીઓના શિક્ષણકાર્યમાં
નિરંતર પ્રેરણારૂપ બની રહેશે.

આપ સૌનો પ્રેમ અને સહકાર સદાય મળતો રહે,
એવી અંતરંગ અભિલાષા સાથે —

અશોક નિમાવત
સંચાલકશ્રી,
મધર લેન્ડ પ્રાયમરી સ્કૂલ – બાદનપર (જોડિયા)
❤️🌸❤️

07/11/2025

આપણા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના ગૌરવશાળી 150 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે, આજે તારીખ: 07/11/2025 ને શુક્રવારના રોજ મધર લેન્ડ પ્રાયમરી સ્કુલ બાદનપર (જોડિયા) ખાતે વંદે માતરમ્ સામૂહિક ગાન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીગણશ્રી ,આચાર્યશ્રી ,શિક્ષકો તથા વ્હાલા વિધાર્થીઓ અને અને ‘વંદે માતરમ્’ના પૂર્ણ સંસ્કરણનું સામૂહિક ગાન કર્યું.

આ માત્ર એક ગીત નહીં, પરંતુ રાષ્ટ્રની આત્માની ગુંજ છે જે આપણને એકતા, અખંડિતતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે જોડે છે.
વંદે માતરમ્! 🇮🇳


05/11/2025

📚 ચાલો બાળકો, આવતી કાલે શાળા ખુલે છે. આવો છો ને ...... 🎒📚🖊️
*New Admission Strat*🧿



Address

Jodiya
361250

Telephone

+919408536756

Website

Alerts

Be the first to know and let us send you an email when Mother Land Primary School-Badanpar-Jodiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Mother Land Primary School-Badanpar-Jodiya:

Shortcuts

Share

Category