Divya Tution Classes

Divya Tution Classes Best Tution Classes for School's Students

31/10/2013

આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના.

31/10/2013
Give ans..
14/09/2013

Give ans..

05/08/2013

In a school there are 800 students out of whom 12 percent are girls. Each boy’s monthly fee is Rs. 220 & each girl’s monthly fee is Rs. 25 % less than a boy. What is the total monthly fee of girls & boys together in Rs.?
(A) 170720 (B) 130220
(C) 12320 (D) none of these

24/07/2013

It's a Challenge ..!!
94% will fail.
Try to ans-
40÷½ +20 = __?

17/07/2013

વિદ્યાર્થીના ઘરે શિક્ષકે ચિઠ્ઠી લખી: “તમારા બાળકને નવડાવીને મોકલો.”
ઘરેથી જવાબ આવ્યો: “છોકરાને સુંઘવાને બદલે ભણાવવામાં ધ્યાન રાખો!”

16/07/2013

એક વિદ્યાર્થીએ જબરદસ્ત જવાબો આપ્યા, પણ
આવ્યા શૂન્ય ટકા...
કેમ? તમે જ જોઇ લો
.
પ્રશ્નઃ ટીપુ સુલતાનનું મૃત્યુ કઇ લડાઇ દરમિયાન થયું
હતું?
જવાબઃ તેની છેલ્લી લડાઇમાં...
.
.
.
પ્રશ્નઃ આઝાદીની જાહેરાત પર હસ્તાક્ષર
ક્યાં કરાયા હતા?
જવાબઃ કાગળની એકદમ નીચે....
.
.
.
પ્રશ્નઃ છૂટાછેડા થવાની પાછળનું મુખ્ય કારણ શું છે?
જવાબઃ લગ્ન....
.
.
.
પ્રશ્નઃ ગંગા કયા સ્ટેટમાં વહે છે?
જવાબઃ લિક્વિડ સ્ટેટમાં
.
.
.
પ્રશ્નઃ મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો?
જવાબઃ તેનાં જન્મ દિવસે.....
.
.
.
પ્રશ્નઃ 8 કેરીને 6 જણ વચ્ચે કેવી રીતે વહેંચશો?
જવાબઃ કેરીનો રસ બનાવીને...!!!

હા...હા...હા....

એક વિદ્યાર્થીએ જબરદસ્ત જવાબો આપ્યા, પણ
આવ્યા શૂન્ય ટકા...
કેમ? તમે જ જોઇ લો
.
પ્રશ્નઃ ટીપુ સુલતાનનું મૃત્યુ કઇ લડાઇ દરમિયાન થયું
હતું?
જવાબઃ તેની છેલ્લી લડાઇમાં...
.
.
.
પ્રશ્નઃ આઝાદીની જાહેરાત પર હસ્તાક્ષર
ક્યાં કરાયા હતા?
જવાબઃ કાગળની એકદમ નીચે....
.
.
.
પ્રશ્નઃ છૂટાછેડા થવાની પાછળનું મુખ્ય કારણ શું છે?
જવાબઃ લગ્ન....
.
.
.
પ્રશ્નઃ ગંગા કયા સ્ટેટમાં વહે છે?
જવાબઃ લિક્વિડ સ્ટેટમાં
.
.
.
પ્રશ્નઃ મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો?
જવાબઃ તેનાં જન્મ દિવસે.....
.
.
.
પ્રશ્નઃ 8 કેરીને 6 જણ વચ્ચે કેવી રીતે વહેંચશો?
જવાબઃ કેરીનો રસ બનાવીને...!!!

હા...હા...હા....

Address

Jhalod

Telephone

8000209609

Website

Alerts

Be the first to know and let us send you an email when Divya Tution Classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share