Diwan dhanjishaw high school

Diwan dhanjishaw high school Diwan DhanjishawHigh School has a facility rating of 3.88 out of 5, which is slightly higher than average. It has fairly good access to infrastructure incl

This is a co-ed school for secondary and higher secondary level students. There are 1,598 students enrolled at this school, making it one of the bigger school in India. You may find more resources and extracurricular activities here at Diwan DhanjishawHigh School than you would at other smaller schools. Pupils-teacher ratio for secondary school is just about the average. You may expect well-balanced pupil-teacher interaction and decent engagement from the instructors.

અમે ગર્વ અનુભવી રહ્યા છીએ!2023 - 55.74%2024 - 85.71%અને હવે 2025 - 89.01%ઝગડિયા શિક્ષણક્ષેત્રે સતત વિકાસ પામતું કેન્દ્ર ...
08/05/2025

અમે ગર્વ અનુભવી રહ્યા છીએ!
2023 - 55.74%
2024 - 85.71%
અને હવે 2025 - 89.01%
ઝગડિયા શિક્ષણક્ષેત્રે સતત વિકાસ પામતું કેન્દ્ર બની રહ્યું છે.

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં...
02/11/2024

આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત 2081 નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના….. જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો.

સ્વામી વિવેકાનંદની પુણ્યતિથી એ શત શત વંદન:🙏🌹🙏મહાન,પવિત્ર,અલૌકિક આત્મા એવા સ્વામી વિવેકાનંદ જે લોકો માટે એક પ્રેરણા નો સ્...
04/07/2024

સ્વામી વિવેકાનંદની પુણ્યતિથી એ શત શત વંદન:🙏🌹🙏
મહાન,પવિત્ર,અલૌકિક આત્મા એવા સ્વામી વિવેકાનંદ જે લોકો માટે એક પ્રેરણા નો સ્ત્રોત બન્યા છે
સ્વામી વિવેકાનંદ
જન્મ:૧૨ જાન્યુઆરી, ૧૮૬૩
મૃત્યુ:૪ જુલાઇ, ૧૯૦૨
નામ:નરેન્દ્રનાથ દત્ત
૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે.અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે.
તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

Jhagadia center results 29.98% higher than last year.This year result 85.79%.
11/05/2024

Jhagadia center results 29.98% higher than last year.
This year result 85.79%.

25/05/2023
સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ...
23/05/2023

સમય જિંદગીનો ઓછો હશે ક્યાં ખબર હતી,
વિદાય તમારી અણધારી હશે એ ક્યાં ખબર હતી,
સર્વત્ર સુવાસ ફેલાવી સંભારણા સૌના દિલમાં રાખી ગયા.

🌹પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના🌹

Congratulations to all of you.
04/04/2023

Congratulations to all of you.

Best of Luck
14/03/2023

Best of Luck

Address

Tower Road, At Jhagadia Dist Bharuch
Jhagadia
393110

Telephone

9427443133, 220014

Website

Alerts

Be the first to know and let us send you an email when Diwan dhanjishaw high school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Diwan dhanjishaw high school:

Shortcuts

Share

Category