samacomputer786gmail.com

samacomputer786gmail.com Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from samacomputer786gmail.com, Education, stand chowk, Girls School Ni same, opp aflatoon paubhaji/jetpur 360370, Jetpur.

31/07/2024

29/04/2024

18/03/2024

જેતપુર માં હમણાં નવું અભિયાન ચાલી રહીયુ છે
ફ્રી... ફ્રી... ફ્રી... કમ્પ્યુટર કોર્ષે
શું.... ખરે ખર ફ્રી માં છે.....
એ તમે જાણો છો.....

તો ફ્રી માં એડમિશન લીધા પહેલા લા એક વાર અમારી સલાહ લેશો....

એક વાર કોલ કરી માહિતી મેળવી લ્યો

પછી તમને એમ લાગે કે ખરે ખર ફ્રી માં છે તો તમે તમારા બાળક ને ત્યાં શીખવા મોકલ સોં

- કેમ આવી સ્કીમ ખાલી વેકેશન માંજ આવે છે
- પછી આ બધા સ્કીમ વાળા દેખાતા નથી
- વેકેશન માં પબ્લિક ને લૂંટવા આવે છે
- શું ખરે ખર 5 કોર્ષ 2 મહિનામાં થય શકે

- એક કોર્ષ નો સમય ગાળો ઓછામાં ઓછો 3 મહિના હોય છે તો તે 2 મહિનામાં 5 કોર્ષે કઈ રીતે કમ્પલેટ થાય

- શું સર્ટિફિકેટ ખરેખર સરકાર માન્ય છે
-
- સર્ટિફિકેટ ઓનલાયન જોવા મળે છે

- શું સરકારી સંસ્થા છે તો તેની કોઈ વેબસાઈડ છે

- શું સર્ટિફિકેટ ની ફીસ અલગથી લેવામાં આવે છે

- શું વેકેશન પછી તેમના ક્લાસીસ રેગ્યુલર બેન્ચ ચાલુ હોઈ છે

- કે ખાલી વેકેશન માંજ ચાલુ કરે છે

આવી ઘણી માહિતી વાલીઓ એ પુછવી જોઈ એ

જેથી તમારા બાળકોનું ભવિષ્ય ના બગડે

*આભાર*

એડમિશન લીધા પહેલા એવાર જરૂર કોલ કરવો

Mo.9033431113

14/03/2024

ન્યુ બેન્ચ શરૂ થઈ ગઈ છે....

👉 *જોજો અવનવી સ્કીમ માં તમારા બાળકોનું ભવિષ્ય ના બગડે અને ખોટા રૂપિયા ના બગડે.......*

👉 *એડનીશન લીધા પહેલા તમારા મિત્ર સર્કલ તેમજ કમ્પ્યુટર શીખેલા સ્ટુડન્ટ પાસે જાણકારી જરૂર થી લેજો*

👉 *કોમ્પ્યુટર કલાસ ના રીવ્યુ લીધા બાદજ એડમિશન લેવું*

*સમા કોમ્પ્યુટર ક્લાસીસ*

એડમિશન ઓપન.................

કમ્પ્યુટર ફિલ્ડ માં તમારા બાળકોને આગળ વધારવા માટે
અમારી સંસ્થા રેડી છે દર વર્ષ ની જેમ વેકેશન બેન્ચ ના એડમિશન શરૂ થઈ ગયા છે....

👉વહેલા તે પહેલા ના ધોરણે........

બનેગા મેરા કલ બહેતર.......

👉અમારી ત્યાં કોમ્પ્યુટર ને લગતા બધા કોર્ષ કરવા માં આવે છે જેમ કે......

👉 *CCC* (સરકારી નોકરી માટે ફરજિયાત )

👉 *Tally A/c* (with Gst)

👉 *M. S. Office* (ડેટા એન્ટ્રી ઓપરેટર )

👉 *Photoshop* (ફોટો એડિટિંગ )

👉 *Coral Graphics* (વિઝિટિંગ કાર્ડ, બેનર, કાર્ડ, કંકોત્રી, પેમ્પલેટ, બિલબુક,સ્ટીકર)

👉 *Textile Desain* (ડ્રેસ ડિજાઇન, સારી ડિજાઇન, વગેરે )

ફ્રી... ફ્રી...... ફ્રી........ Wifi......
All computer system
==================
*સમા કમ્પ્યુટર ક્લાસીસ*
સ્ટેન્ડ ચોક, ગીર્લ્સ સ્કૂલ ની બાજુમાં, અફલાતુન પાઉંભાજી સામે, પહેલો માલ જેતપુર
Mo : 9033431113
---------------------------------------

👉અમારે ત્યાં જુના કોમ્પ્યુટર તેમજ લેપટોપ મળશે.....

👉અમે કોમો્યુટર રીપેરીંગ પણ કરી આપ્સુ વ્યાજબી ભાવે......

👉 અમારે ત્યાં વિઝિટિંગ કાર્ડ, બેનર, પોસ્ટર, એડવટાઇસ
વગેરે બનાવી આપીશુ.......

બન્ને ત્યાં સુધી આ એડ ને તમારા મિત્ર તેમજ ગ્રુપ માં શેર કરો..... ✍️

07/03/2021

28/02/2021

17/02/2020

*જેતપુર શહેરનું એક માત્ર સરકાર માન્ય કોમ્પ્યુટર ક્લાસ* 👇👇

જેમાં કોમ્પ્યુટર ને લાગતા બધા કોર્ષીસ
સરકાર માન્ય કરવામાં આવે છે જેમ કે👇

◆ CCC
◆ D.T.P.
◆ TALLY A/C + GST
◆ PHOTOSHOP (100% MODELING)
◆ GRAPHICAL COURSE
◆ M.S.OFFICE
◆ BASIC COURSE
◆ COMPUTER HARDWARE &NETWORKING
◆ AUTOCAD 3D

આજેજ રૂબરૂ મુલાકાત લો.......👇🏻👇🏻

*સમાં કોમ્પ્યુટર કલાસીસ*
કણકયા પ્લોટ, આદર્શ ન્યૂઝ ની સામે ના કોમ્પ્લેક્સ માં બીજો માળ જેતપુર
મો. 8160557740 / 9033431113

call me...
17/02/2020

call me...

14/12/2019

Address

Stand Chowk, Girls School Ni Same, Opp Aflatoon Paubhaji/jetpur 360370
Jetpur

Telephone

+919033431113

Website

Alerts

Be the first to know and let us send you an email when samacomputer786gmail.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to samacomputer786gmail.com:

Shortcuts

Share

Category