Dinesh Bhuva

Dinesh Bhuva Let's Curve...

"સેવા એજ સંગઠન"સદસ્યતા અભિયાન 2024…આવો, નેશન ફર્સ્ટના નારા સાથે જનસેવાને વરેલી વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા ...
06/09/2024

"સેવા એજ સંગઠન"
સદસ્યતા અભિયાન 2024…
આવો, નેશન ફર્સ્ટના નારા સાથે જનસેવાને વરેલી વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનીએ અને વિકસિત ભારતના સંકલ્પને વધુ ઉર્જાવાન બનાવીએ.

મેં તો મારી સદસ્યતા નોંધાવી. આપ
પણ નીચે દર્શાવેલી મારી રેફરલ લિંકમાં જઈ, ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની શકો છો.

Referral link : https://nm-4.com/bjpmem/FNDDCF

રાજકોટ જીલ્લા સહકારી સંઘ આયોજીત સેવા સહકારી મંડળી સેમીનાર, APMC ગોંડલ ખાતે હાજરી આપતા રાજકોટ જીલ્લા સહકારી સંઘ, ચેરમેન દ...
20/08/2024

રાજકોટ જીલ્લા સહકારી સંઘ આયોજીત સેવા સહકારી મંડળી સેમીનાર, APMC ગોંડલ ખાતે હાજરી આપતા રાજકોટ જીલ્લા સહકારી સંઘ, ચેરમેન દિનેશ ભુવા

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જેતપુરના તમામ વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કેન્દ્ર...
17/08/2024

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયેશન અને ચેમ્બર ઓફ કોમર્સ તેમજ જેતપુરના તમામ વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમમાં ડો.મનસુખભાઈ માંડવીયા, કેબીનેટમંત્રીશ્રી, શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અને આપણા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા ની ઉપસ્થિતીમાં હાજરી આપતા રાજકોટ જીલ્લા સહકારી સંઘના ચેરમેન દિનેશ ભુવા...

રાજકોટ જીલ્લા સહકારી સંઘ આયોજિત બી.આર.એસ.કોલેજ - ડુમિયાણી ખાતે "યુવક સહકારી શિક્ષણ વર્ગ" અંતર્ગત તાલીમ કાર્યક્રમમાં રાજક...
10/08/2024

રાજકોટ જીલ્લા સહકારી સંઘ આયોજિત બી.આર.એસ.કોલેજ - ડુમિયાણી ખાતે "યુવક સહકારી શિક્ષણ વર્ગ" અંતર્ગત તાલીમ કાર્યક્રમમાં રાજકોટ જીલ્લા સહકારી સંઘના ચેરમેન દિનેશ ભુવા હાજરી આપેલ

પરમવંદનીય શ્રી વિઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતીથી નિમિતે રાજકોટ જીલ્લા સહકારી સંઘના પ્રમુખ દિનેશભાઈ ભુવા અને સાથી મિત્રો...
29/07/2024

પરમવંદનીય શ્રી વિઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતીથી નિમિતે રાજકોટ જીલ્લા સહકારી સંઘના પ્રમુખ દિનેશભાઈ ભુવા અને સાથી મિત્રોએ ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી અને વિશાળ સંખ્યામાં રક્તદાન કરનાર સૌ રક્તદાતાશ્રીઓને ઇન્સ્પીરેશન આપેલ.

ગઈકાલના ભારેથી અતિભારે જેતપુરના ગ્રામ્ય વિસ્તાર અને આજુબાજુના વિસ્તાર માં પડેલા વરસાદ ના કારણે ઘણી બધી શાળાઓના બાળકો નદી...
24/07/2023

ગઈકાલના ભારેથી અતિભારે જેતપુરના ગ્રામ્ય વિસ્તાર અને આજુબાજુના વિસ્તાર માં પડેલા વરસાદ ના કારણે ઘણી બધી શાળાઓના બાળકો નદી નાળાઓ, તળાવો છલકાય ગયા હતા અને ખાસ નોધની બાબત એ છે કે પીડીબી કેમ્પસ જેતલસર ની શાળામાં બાવા પીપળીયા,ટીંબડી, રૂપાવટી, ભાટગામ,ડેડરવા, પીપળવા વિગેરે જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ૨૫૦ થી ૩૦૦ જેટલા બાળકોને શાળાનો સમય પૂરો થયા બાદ બપોરે પ્રાઇવેટ વાહનો મુકવા ગયેલ પરંતુ ત્યાં નદી-નાળા તોફાન પર હોય અને ઉબેણ ડેમ ઓવરફ્લો૨ થયેલ હોય સ્કુલના વાહનો પરત બોલાવી આ ૨૫૦ થી ૩૦૦ થી જેટલા બાળકોને બપોર નું ભોજન કરાવીને શાળાના એમડી દિનેશભાઈ ભુવા કાર્યકરો સાથે તરત દોડી આવેલ સાથે જીગ્નેશભાઈ રાદડીયા, સંદીપભાઈ
વેગડા, કુમનભાઈ અકબરી આ બધાએ રૂબરૂ જઈને નદી નાળાઓ અને આ વિસ્તારનો અભ્યાસ કરેલ અને પૂરી ઉચાઈ ધરાવતા બસ જેવા વાહનોમાં બધા બાળકોને ટ્રાન્સફર કરી સાંજ સુધીમાં જે તે ગામના બાળકોને ઘરે પહોંચાડેલ અને વાલીઓએ નિરાંતનો શ્વાસ લીધેલ. રાજકોટ જીલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખશ્રી અને કેમ્પસ વતી દિનેશ ભુવાએ અપીલ કરેલ કે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હોય ત્યારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં નદી-નાળાઓની આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે સંચાલક મંડળ, સ્થાનિક લોકોએ, આગેવાનોએ અધિકારીઓ સાથે રહી અને બાળકોની સલામતીના પગલા લેવા વિનંતી કરેલ.

📣Job post
03/06/2023

📣Job post

રાષ્ટ્રીય હીતના સર્વોચ્ય સંત શ્રી સ્વામીશ્રી ધર્મબંધુજી અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે. પી. પટેલ અને ગુજરાત...
09/03/2023

રાષ્ટ્રીય હીતના સર્વોચ્ય સંત શ્રી સ્વામીશ્રી ધર્મબંધુજી અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખશ્રી જે. પી. પટેલ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખશ્રી દિગુભા જાડેજા સાથે સાપ્રત શિક્ષણની સાસણગીર માં ગોષ્ઠિ કરતાં શિક્ષણબોર્ડના માજી સદસ્ય દિનેશ ભુવા…..

📣 Job Post
23/02/2023

📣 Job Post

Honorable Raghavjibhai Patel Agriculture Cabinet Minister Gujarat State GandhinagarCasual Meeting with Dinesh Bhuva and ...
20/02/2023

Honorable Raghavjibhai Patel Agriculture Cabinet Minister Gujarat State Gandhinagar

Casual Meeting with Dinesh Bhuva and friends at Dhaval International School - Jetpur

Address

Dhaval International School
Jetpur
360370

Alerts

Be the first to know and let us send you an email when Dinesh Bhuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dinesh Bhuva:

Shortcuts

Share

Category