25/09/2026
🙏✨ श्री गणेशाय नमः ✨🙏
🌺 Krishna School માં ગણપતિ બાપ્પાને 56 ભોગ અર્પણ 🌺
ભક્તિ, શ્રદ્ધા અને આનંદથી બાપ્પાના ચરણોમાં અર્પણ કર્યો છપ્પન ભોગ 🙏❤️
🌸 “બાપ્પા મોરયા! સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને સફળતા લાવે.” 🌸
✨ 56 Bhog • Divine Blessings • Devotion • Tradition ✨
ગણપતિ બાપ્પા મોરયા! 🙏🐘❤️
BappaMorya