Shree sarswati high school - Vibhapar

Shree sarswati high school - Vibhapar A Vidyabharti Organization's school which is providing education to students with very less fees.

This school is providing education including Yoga sessions, Practical knowledge activities, Fitness activities, Vaidikganit classes, Sanskrit Language Course

26/10/2024
કામધેનુ ગૌશાળા અને શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર ના સંયુક્ત ઉપક્રમે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ફટાકડા નું વેચાણ આપ સૌ સ્...
24/10/2024

કામધેનુ ગૌશાળા અને શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર ના સંયુક્ત ઉપક્રમે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ફટાકડા નું વેચાણ આપ સૌ સ્નેહીજનો ના સહકારથી કરવાનું આયોજન કરેલ છે.

સૌરાષ્ટ્રના સૌથી ભવ્ય અને ૧૬ વર્ષથી ચાલતા આ ફટાકડા સ્ટોર ની અવશ્ય મુલાકાત લેવા વિનંતિ.

તારીખ : ૨૦-૧૦-૨૦૨૪ થી ૩૧-૧૦-૨૦૨૪ સુધી
સમય : રાત્રે ૮.૦૦ થી ૧૨.૦૦
સ્થળ : વિભાપર લેઉવા પટેલ સેવા સમાજ, વિભાપર

30/10/2023

🔥🔥... સેલ... સેલ... સેલ... 🔥🔥
💣💥..ફટાકડા.. ફટાકડા.. ફટાકડા..💥💣
💣🔥💥☄️🌟☄️💥🔥💣

📚વિદ્યાલય ના લાભાર્થે - રાહત દરે ફટાકડા વિતરણ

સાદર નમસ્કાર,
શ્રી સરસ્વતી શીશુમંદિર-વિભાપર ના લાભાર્થે મિત્રમંડળ દ્વારા આપ સૌ ના સાથ સહયોગ થી *ફટાકડા* નું વેચાણ રાહત ભાવે છેલા *૧૫ વષૅ* થી કરવામાં આવે છે. જેમાંથી મળતો તમામ નફો ફક્ત અને ફક્ત વિદ્યાલય ના વિકાસ માટે દાન કરવા માં આવે છે.

આપણા સહયોગરુપી દાન થી એક આદર્શ ભારતીય વિદ્યાલય નું નિર્માણ થઇ રહ્યું છે. તો આવો આપણે સૌ સ્નૅહી મિત્રો-સ્વજનો સાથે મળીને ભારતિય સંસ્કૃતિ ને પ્રકાશિત કરતી શાળા ને મદદરૂપ થઈને ફટાકડા ની ખરીદી માત્ર શીશુમંદિર હાઈસ્કૂલના લાભાર્થે સહયોગ કરીએ.

નોંધ :
૧) જામનગર શહેર કરતાં ખુબજ ઓછા ભાવે વેચાણ.
૨) સ્ટાન્ડર્ડ ક્વોલિટી / સ્ટાન્ડર્ડ કંપની ના ફટાકડા.
૩) ચાઈનીઝ ફટાકડા નું વેચાણ કરવામાં આવતું નથી.

🌟વેચાણ સ્થળ : શ્રી સરસ્વતી શીશુમંદિર પાસેની શેરી, પી.બી.પ્લોટ, વિભાપર.*
🌟વેચાણ તારીખ : ૦૫/૧૧/૨૦૨૩ રવિવારથી દિવાળી સુધી દરરોજ સાંજે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી રહેશે.

🔥🔥... સેલ... સેલ... સેલ... 🔥🔥💣💥..ફટાકડા.. ફટાકડા.. ફટાકડા..💥💣💣🔥💥☄️🌟☄️💥🔥💣📚વિદ્યાલય ના લાભાર્થે - રાહત દરે ફટાકડા વિતરણસાદ...
14/10/2022

🔥🔥... સેલ... સેલ... સેલ... 🔥🔥
💣💥..ફટાકડા.. ફટાકડા.. ફટાકડા..💥💣
💣🔥💥☄️🌟☄️💥🔥💣

📚વિદ્યાલય ના લાભાર્થે - રાહત દરે ફટાકડા વિતરણ

સાદર નમસ્કાર,
શ્રી સરસ્વતી શીશુમંદિર-વિભાપર ના લાભાર્થે મિત્રમંડળ દ્વારા આપ સૌ ના સાથ સહયોગ થી *ફટાકડા* નું વેચાણ રાહત ભાવે છેલા *૧૦ વષૅ* થી કરવામાં આવે છે. જેમાંથી મળતો તમામ નફો ફક્ત અને ફક્ત વિદ્યાલય ના વિકાસ માટે દાન કરવા માં આવે છે.

આપણા સહયોગરુપી દાન થી એક આદર્શ ભારતીય વિદ્યાલય નું નિર્માણ થઇ રહ્યું છે. તો આવો આપણે સૌ સ્નૅહી મિત્રો-સ્વજનો સાથે મળીને ભારતિય સંસ્કૃતિ ને પ્રકાશિત કરતી શાળા ને મદદરૂપ થઈને ફટાકડા ની ખરીદી માત્ર શીશુમંદિર હાઈસ્કૂલના લાભાર્થે સહયોગ કરીએ.

નોંધ :
૧) જામનગર શહેર કરતાં ખુબજ ઓછા ભાવે વેચાણ.
૨) સ્ટાન્ડર્ડ ક્વોલિટી / સ્ટાન્ડર્ડ કંપની ના ફટાકડા.
૩) ચાઈનીઝ ફટાકડા નું વેચાણ કરવામાં આવતું નથી.

🌟વેચાણ સ્થળ : શ્રી સરસ્વતી શીશુમંદિર પાસેની શેરી, પી.બી.પ્લોટ, વિભાપર.*
🌟વેચાણ તારીખ : ૧૪/૧૦/૨૦૨૨ શુક્રવારથી દિવાળી સુધી દરરોજ સાંજે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી રહેશે.

19/10/2021

🔥🔥... સેલ... સેલ... સેલ... 🔥🔥
💣💥..ફટાકડા.. ફટાકડા.. ફટાકડા..💥💣
💥💥💥💣🔥💥☄️🌟☄️💥🔥💣💥💥💥

📚વિદ્યાલય ના લાભાર્થે - રાહત દરે ફટાકડા વિતરણ📚

૧) જામનગર શહેર કરતાં ખુબજ ઓછા ભાવે વેચાણ.
૨) સ્ટાન્ડર્ડ ક્વોલિટી / સ્ટાન્ડર્ડ કંપની ના ફટાકડા.
૩) ચાઈનીઝ ફટાકડા નું વેચાણ કરવામાં આવતું નથી.

🌟વેચાણ સ્થળ : શ્રી સરસ્વતી શીશુમંદિર પાસેની શેરી, પી.બી.પ્લોટ, વિભાપર.
🌟વેચાણ તારીખ : ૨૬/૧૦/૨૦૨૧ મંગળવારથી ૦૪/૧૧/૨૦૨૧ દિવાળી સુધી દરરોજ સાંજે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી રહેશે.

૧) જામનગર શહેર કરતાં ખુબજ ઓછા ભાવે વેચાણ.૨) સ્ટાન્ડર્ડ ક્વોલિટી / સ્ટાન્ડર્ડ કંપની ના ફટાકડા.૩) ચાઈનીઝ ફટાકડા નું વેચાણ ...
19/10/2021

૧) જામનગર શહેર કરતાં ખુબજ ઓછા ભાવે વેચાણ.
૨) સ્ટાન્ડર્ડ ક્વોલિટી / સ્ટાન્ડર્ડ કંપની ના ફટાકડા.
૩) ચાઈનીઝ ફટાકડા નું વેચાણ કરવામાં આવતું નથી.

🌟વેચાણ સ્થળ : શ્રી સરસ્વતી શીશુમંદિર પાસેની શેરી, પી.બી.પ્લોટ, વિભાપર.*
🌟વેચાણ તારીખ : ૨૬/૧૦/૨૦૨૧ મંગળવારથી ૦૪/૧૧/૨૦૨૧ દિવાળી સુધી દરરોજ સાંજે ૦૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી રહેશે.

**સેલ... સેલ... સેલ... **ફટાકડા.. ફટાકડા.. ફટાકડા..***વિદ્યાલય ના લાભાર્થે - રાહત દરે ફટાકડા વિતરણ*સાદર નમસ્કાર,શ્રી સરસ...
16/10/2019

**સેલ... સેલ... સેલ... *
*ફટાકડા.. ફટાકડા.. ફટાકડા..**

*વિદ્યાલય ના લાભાર્થે - રાહત દરે ફટાકડા વિતરણ*

સાદર નમસ્કાર,
શ્રી સરસ્વતી શીશુમંદિર-વિભાપર ના લાભાર્થે મિત્રમંડળ દ્વારા આપ સૌ ના સાથ સહયોગ થી " *ફટાકડા* "નું રાહત ભાવે છેલા *૧૦ વષૅ* થી શીશુમંદિર વિભાપર દ્વારા કરવા માં આવે છે. જેમાંથી મળતો તમામ નફો ફક્ત અને ફક્ત વિદ્યાલય ના વિકાસ માટે દાન કરવા માં આવે છે.

આપણા સહયોગરુપી દાન થી એક આદર્શ ભારતીય વિદ્યાલય નું નિર્માણ થઇ રહ્યું છે. તો આવો આપણે સૌ સ્નૅહી મિત્રો-સ્વજનો સાથે મળીને ભારતિય સંસ્કૃતિ ને પ્રકાશિત કરતી શાળા ને મદદરૂપ થઈને *ફટાકડા ની ખરીદી માત્ર શીશુમંદિર હાઈસ્કૂલ પાસે થી કરીએ.*

નોંધ :
૧) જામનગર શહેર કરતાં ખુબજ ઓછા ભાવે વેચાણ.
૨) સ્ટાન્ડર્ડ ક્વોલિટી / સ્ટાન્ડર્ડ કંપની ના ફટાકડા.
૩) ચાઈનીઝ ફટાકડા નું વેચાણ કરવામાં આવતું નથી.

**વેચાણ સ્થળ : શ્રી સરસ્વતી શીશુમંદિર પાસે, પી.બી.પ્લોટ, વિભાપર.*
*વેચાણ તારીખ : ૧૮/૧૦/૨૦૧૯ શુક્રવારથી દિવાળી સુધી દરરોજ સાંજે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી રહેશે.*

Address

P. B. Plot, Shivaji Colony, Vibhapar
Jamnagar
361007

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree sarswati high school - Vibhapar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category