BCA School

Directions Website Contact the school

BCA School BCA Schoo is a web developer information website, with tutorials and references relating to web development topics such as HTML, CSS, JavaScript, ETC.

https://youtu.be/9xULELRSJLU?si=6wKVU16-7OPkXdMCGCAS (Gujarat Common Admission Service) ના લેટેસ્ટ અપડેટ સાથે આપણે આ વીડ...
22/05/2026

https://youtu.be/9xULELRSJLU?si=6wKVU16-7OPkXdMC
GCAS (Gujarat Common Admission Service) ના લેટેસ્ટ અપડેટ સાથે આપણે આ વીડિયોમાં વાત કરીશું. જો તમે GCAS ફોર્મમાં કોઈ ભૂલ કરી છે અથવા ફોર્મ એડિટ કરવા માંગો છો, તો આ વીડિયો પૂરો જોજો. તમારા બધા જ પ્રશ્નોના જવાબો આ વીડિયોમાં મળી જશે.
મુદ્દા કવર કર્યા છે:
GCAS એપ્લિકેશન ફોર્મ એડિટ (Edit) અને અનલોક કેવી રીતે કરવું?
OTP વેરિફિકેશન અને પેન્ડિંગ મોડ (Pending Mode).
શું રજીસ્ટ્રેશન પછી કાસ્ટ (Cast/Category), મોબાઈલ નંબર કે ઈમેઈલ આઈડી ચેન્જ થઈ શકે?
General, EWS, SEBC, OBC, SC અને ST કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ (Documents) અપલોડ કરવા ફરજિયાત છે?
શું 12th Result (ધોરણ ૧૨ નું પરિણામ) ની હાર્ડ કોપી અપલોડ કરવાની છે?
UG Professional Courses (B.Ed, LLB) અને PG નું રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે?
🚨 મહત્વની નોંધ: વીડિયો સ્કીપ કર્યા વગર પૂરો જોજો જેથી તમારી કોઈ ભૂલ ન થાય અને ફોર્મ રિજેક્ટ ન થાય! ફાલતુ અફવાઓથી દૂર રહો.
જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.
વીડિયો ગમે તો Like, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલતા નહીં!
Welcome back with the latest updates on GCAS (Gujarat Common Admission Service). If you have made any mistakes in your GCAS application form or want to edit your details, make sure to watch this video till the end. We have covered all your queries and provided step-by-step solutions!
📌 Topics Covered in This Video:
How to unlock and edit your GCAS application form.
OTP verification and understanding the "Pending Mode".
Can you change your Caste/Category, Mobile Number, or Email ID after registration?
Category-wise required documents (General, EWS, SEBC, OBC, SC, and ST).
Is it mandatory to upload the 12th Result hard copy?
Latest update on UG Professional Courses (B.Ed, LLB) and PG registration dates.
🚨 Important Note: Please watch the full video without skipping to avoid mistakes and prevent your form from getting rejected! Stay away from fake rumors.
If you have any questions, feel free to drop them in the comment section below.
Don't forget to Like, Share, and Subscribe for more authentic educational updates!
Jai Hind, Jai Bharat.

નમસ્કાર મિત્રો,GCAS (Gujarat Common Admission Service) ના લેટેસ્ટ ...

Address

Khodiyaar Colony
Jamnagar
361006

Alerts

Be the first to know and let us send you an email when BCA School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to BCA School:

Shortcuts

Share

Category