04/10/2026
આ નવરાત્રિમાં, રમી રહેલા બાળકોને ગિફ્ટમાં કંઈક ક્રિએટિવ અને ઉપયોગી આપવા માંગો છો?
શ્રી મહાવીર માર્ટ તમારા માટે લાવ્યું છે આકર્ષક સ્ટેશનરી અને આર્ટ કિટ્સનો શાનદાર સંગ્રહ. જેની શરૂઆત માત્ર ₹10/- થી થાય છે!
અમારા પાસે ઉપલબ્ધ છે:
👉 સ્ટેશનરી કિટ
👉 કલરિંગ કિટ
👉 આર્ટ કિટ અને ઘણું બધું...
બાળકોની ખુશી અને તમારા બજેટનું સંતુલન.
આજે જ મુલાકાત લો:
📍 શ્રી મહાવીર માર્ટ
1, લિલી કોમ્પ્લેક્સ, બેંક ઓફ બરોડા સામે, સુમેર ક્લબ રોડ, જામનગર.
📞 સંપર્ક કરો: 0288-2567459, +91 94092 08837
વધુ જાણકારી માટે: www.shreemahavir.in