KIDO Preschool

KIDO Preschool Preschool (Play group, Nurcery l, LKG, UKG), Opp. Adhav nagari, naghedi, Jamnagar 361006

દિકરી ઘર ઉજળું કરે.🔆અમારી કિડો પ્રી-સ્કૂલની વિદ્યાર્થીની આયાત એ આવડી નાની ઉંમરે ખૂબ જ પ્રસંશનીય કાર્ય કર્યું છે. તેણીએ ત...
11/08/2023

દિકરી ઘર ઉજળું કરે.🔆
અમારી કિડો પ્રી-સ્કૂલની વિદ્યાર્થીની આયાત એ આવડી નાની ઉંમરે ખૂબ જ પ્રસંશનીય કાર્ય કર્યું છે. તેણીએ તેના દાદાજીને ૨૦ વર્ષ પહેલા લાગી ગયેલ તંબાકુ-ગુટખાનું વ્યસન છોડાવ્યું છે. 🚭આખો કિડો પરિવાર દીકરીની આ સિદ્ધિ પર ગર્વ કરે છે. જે બદલ આયાતને પુષ્પગૂચ્છ તથા ગીફ્ટ આપી તેનું સન્માન કરેલ છે.💐🎁
આની સાથે એ દાદાને પણ નમન કે, તેઓ વ્હાલી દીકરીની કાલી ઘેલી સમજણને ગંભીરતા પૂર્વક લઇ વ્યસન છોડી દીધું અને દીકરીની જીદની જીત થઈ. આવી નાની નાની જીતની શરૂઆત ઘરથી કરી શકીએ. બાળકોને જીતવા દઈએ. સારી જીતના આદિ બનાવીએ, એક દિવસ તે ગોલ્ડ મેડલ પણ જીતીને લાવશે.🏅🏆
નાનકડી પરીને સુખદ ઉજ્જવળ ભવિષ્યની આશિર્વાદ સહ શુભકામનાઓ!🙏🏻

💐🎁 💐🎁 💐🎁 💐🎁 💐🎁 💐🎁 💐🎁 💐🎁

13/06/2020

Required preschool experienced teacher, Naghedi, Jamnagar-361006

13/06/2020


Address

Jamnagar
361006

Opening Hours

Monday 9am - 12pm
Tuesday 9am - 12pm
Wednesday 9am - 12pm
Thursday 9am - 12pm
Friday 9am - 12pm

Telephone

+919978351183

Website

Alerts

Be the first to know and let us send you an email when KIDO Preschool posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to KIDO Preschool:

Shortcuts

Share

Category