13/06/2025
ગઈ કાલે અમદાવાદમા બનેલ એર ઈન્ડિયા નું પ્લેન ક્રેશ થવાની દુ:ખદ દુર્ઘટના ના અનુસંધાને આજે શાળામાં બે મિનિટ નું મૌન પાળીને દિવંગત આત્મા ઓ ને વિદ્યાર્થીઓ તથા શાળા પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામા આવી.
🙏ઓમ શાંતિ 🙏🏻