Dr.APJ Abdul Kalam National Council of Young Scientists Gujarat

  • Home
  • India
  • Jamnagar
  • Dr.APJ Abdul Kalam National Council of Young Scientists Gujarat

Dr.APJ Abdul Kalam National Council of Young Scientists Gujarat મિશન..." કલામ શોધ "

આજરોજ *વિજ્ઞાન સફરનો 90મો અંક* પ્રસિદ્ધ કરતા આંનદ અનુભવી છીએ. આપને આ અંકમાં વેકેશનમાં ઘરે કરી શકાય તેવી નાની નાની પ્રવૃત...
07/05/2026

આજરોજ *વિજ્ઞાન સફરનો 90મો અંક* પ્રસિદ્ધ કરતા આંનદ અનુભવી છીએ. આપને આ અંકમાં વેકેશનમાં ઘરે કરી શકાય તેવી નાની નાની પ્રવૃત્તિઓ અને જ્ઞાન વિજ્ઞાનની વાતો, ગાય વિશે માહિતી, કોયડા ઉકેલ, પ્રશ્નોતરી, વૈજ્ઞાનિકનું જીવન વગેરે જેવી બાબતો મળશે. તો વધુમાં વધુ લોકો સુધી પોંહચાડો.

મિશન..." કલામ શોધ. "વિજ્ઞાન સફર એક સદી તરફ...માર્ચ 2026,અંક 88
02/03/2026

મિશન..." કલામ શોધ. "
વિજ્ઞાન સફર એક સદી તરફ...
માર્ચ 2026,અંક 88

મિશન..." કલામ શોધ. "વિજ્ઞાન સફર અંક 87
04/02/2026

મિશન..." કલામ શોધ. "
વિજ્ઞાન સફર અંક 87

મિશન..." કલામ શોધ."વિજ્ઞાન સફર અંક ૮૬
04/01/2026

મિશન..." કલામ શોધ."
વિજ્ઞાન સફર અંક ૮૬

વિજ્ઞાન સફરનો આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ...
01/12/2025

વિજ્ઞાન સફરનો આઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ...

*વિજ્ઞાન સફર,અંક - 84*સળંગ સાત વર્ષની સફર પૂર્ણ
01/11/2025

*વિજ્ઞાન સફર,અંક - 84*
સળંગ સાત વર્ષની સફર પૂર્ણ

મિશન..." કલામ શોધ."*વિજ્ઞાન સફર,અંક - 83*આજરોજ આપની સમક્ષ આ અંક મુકતા આનંદ અને હર્ષ અનુભવીએ છીએ. આ અંકમાં આપણે ઘણી વિશેષ...
01/10/2025

મિશન..." કલામ શોધ."
*વિજ્ઞાન સફર,અંક - 83*
આજરોજ આપની સમક્ષ આ અંક મુકતા આનંદ અને હર્ષ અનુભવીએ છીએ.
આ અંકમાં આપણે ઘણી વિશેષ વાતો જાણવા મળશે. જેમાં
1.વાડી શાળાના બાળકોની પ્રવૃત્તિની ઝલક તેમજ ક્રિષ્ના કુમાર શાળા સિક્કા અને હરીપરના બાળકોની પ્રવૃત્તિ.(નાના નાના બાળકો નાના નાના પ્રયોગ)
2.આયુર્વેદની દ્રષ્ટિએ કયો છોડ શરીરના ક્યા ભાગ માટે ઉપયોગી?
3.વૈજ્ઞાનિક નિકોલા ટેસલા વિશે માહિતી
4.કોયડા ઉકેલ
5.ગાય વિશે અવનવું
અને બીજું ઘણું બધું. તો અન્ય શિક્ષકો અને બાળકો સુધી પોહચાડશો.

મિશન..." કલામ શોધ."સતત.... સળંગ....સચોટ*વિજ્ઞાન સફર અંક 82*આ વખતે શુ નવું ?➡️ પુરુષોએ ખાવા જેવી પાંચ વસ્તુઓ➡️ આંધળા લોકો...
01/09/2025

મિશન..." કલામ શોધ."
સતત.... સળંગ....સચોટ
*વિજ્ઞાન સફર અંક 82*
આ વખતે શુ નવું ?
➡️ પુરુષોએ ખાવા જેવી પાંચ વસ્તુઓ
➡️ આંધળા લોકો કાળાં ગોગલ્સ કેમ પહેરે છે ?
➡️ જાણો ભારતીય વૈજ્ઞાનિક દૌલતસિંહ કોઠારી વિશે.
➡️ *કાગળ પલળતો નથી* પ્રયોગ
➡️ કોયડા અને ઘણું અવનવું જાણવા વાંચો આ મહિનાનો અંક.
*આજદિન સુધીના તમામ અંક મેળવવા પહેલા પેઈજ પર આપેલ કોડ સ્કેન કરો.*

મિશન..." કલામ શોધ."સતત.... સળંગ....સચોટ*વિજ્ઞાન સફર અંક 81*આ વખતે શુ નવું ?➡️ ગોળવિશે અવનવ➡️ માથું અથડાય ત્યારે કેમ ધોળે...
01/08/2025

મિશન..." કલામ શોધ."
સતત.... સળંગ....સચોટ
*વિજ્ઞાન સફર અંક 81*
આ વખતે શુ નવું ?
➡️ ગોળવિશે અવનવ
➡️ માથું અથડાય ત્યારે કેમ ધોળે દિવસે તારા દેખાય છે?
➡️ જાણો ભારતીય ખગોળશાસ્ત્રી પંકજ જોશી વિશે.
➡️ *બાટલીમાં પાણી ભરો* પ્રયોગ
➡️ કોયડા અને ઘણું અવનવું જાણવા વાંચો આ મહિનાનો અંક.
*આજદિન સુધીના તમામ અંક મેળવવા પહેલા પેઈજ પર આપેલ કોડ સ્કેન કરો.*

મિશન..."કલામ શોધ."સતત.... સળંગ....સચોટ*વિજ્ઞાન સફર અંક 80*આ વખતે શુ નવું ?➡️ વૃક્ષ વિશે અવનવું➡️ શુ ગ્રહો અને નક્ષત્રો મ...
02/07/2025

મિશન..."કલામ શોધ."
સતત.... સળંગ....સચોટ
*વિજ્ઞાન સફર અંક 80*
આ વખતે શુ નવું ?
➡️ વૃક્ષ વિશે અવનવું
➡️ શુ ગ્રહો અને નક્ષત્રો માનવજીવન પર અસર કરતા હશે ?
➡️ જાણો ભારતીય વૈજ્ઞાનિક તપન મિશ્રા વિશે.
➡️ *પાણીને કોણ પકડે* પ્રયોગ
➡️ કોયડા અને ઘણું અવનવું જાણવા વાંચો આ મહિનાનો અંક.
જય વિજ્ઞાન

મિશન..."કલામ શોધ"આજ રોજ *વિજ્ઞાન સફર જુન 2025નો 79મો અંક*  પ્રસિદ્ધ કરતા આનંદ અનુભવીએ છીએ.*સતત સાત વર્ષથી અવિરત બાળકોને ...
05/06/2025

મિશન..."કલામ શોધ"
આજ રોજ *વિજ્ઞાન સફર જુન 2025નો 79મો અંક* પ્રસિદ્ધ કરતા આનંદ અનુભવીએ છીએ.*સતત સાત વર્ષથી અવિરત બાળકોને પ્રોત્સાહન આપવા* અને તેમની પ્રવૃત્તિઓને આપના સુધી પોહચાડવાનો પ્રયત્ન કરતા આવ્યા છીએ. તેમજ બાળકોના જ્ઞાનમાં વધારો થઈ તેવા હેતુથી અલગ અલગ વિષય રજૂ કરીએ છીએ.જય વિજ્ઞાન

Address

Jamnagar Rajkot Highway Road
Jamnagar
361120

Opening Hours

7am - 12pm

Telephone

+919925891560

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.APJ Abdul Kalam National Council of Young Scientists Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dr.APJ Abdul Kalam National Council of Young Scientists Gujarat:

Shortcuts

Share

Category