Lalpur Taluka Shala

Lalpur Taluka Shala LALPUR TALUKA SHALA ( Std. 1 to 8) OFFCIAL PAGE.

07/11/2025
16/10/2025
14/08/2025

https://www.facebook.com/share/p/16p5fEJh6H/લાલપુર તાલુકા શાળાના વિધાર્થીઓ....યોગ દિવસ...મા.શિક્ષણ મંત્રીના ઑફિશિયલ ફેસબ...
21/06/2025

https://www.facebook.com/share/p/16p5fEJh6H/
લાલપુર તાલુકા શાળાના વિધાર્થીઓ....
યોગ દિવસ...
મા.શિક્ષણ મંત્રીના ઑફિશિયલ ફેસબુક પેઇઝ પર

29/05/2025

રશિયાના પ્રમુખ મિખાઈલ ગોર્બોચોવે પોતાની આત્મકથામાં આ લખ્યું છે......................

જુવાનીના દિવસોમાં હું યુરોપમાં ભણતો હતો ત્યારે મારી સાથે બે જાપાની વિદ્યાર્થી હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું હતું અને એના અર્થતંત્ર સામે અનેક અડચણો આવી હતી. વર્ગ દરમિયાન આ જાપાની વિદ્યાર્થીઓએ નોંધ લખવા માટે વારા બાંધ્યા હતા. એક જણ લખે ત્યારે બીજો પેન્સિલની અણી કાઢતો. એ દિવસોમાં જાપાની પેન્સિલની ગુણવત્તા સાવ હલકી હતી અને પેન્સિલની અણી ઝડપથી તૂટી
જતી હતી.

બીજા વિદ્યાર્થીઓ આ જાપાની વિદ્યાર્થીઓને સલાહ આપતા કહે, તમે ઇંગ્લેન્ડમાં બનેલી ઉત્તમ ગુણવત્તા વાળી પેન્સિલ કેમ નથી વાપરતા? ...તે મોંઘી
પણ નથી!

આ સાંભળીને બન્ને વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયાં અને તેમણે ઉત્તર આપ્યો કે જો અમે જ અમારા દેશમાં બનતી વસ્તુ નહિ વાપરીએ તો કોણ વાપરશે?? આજે ભલે ગુણવત્તા કસોટીમાં અમે નાપાસ થયા છીએ , પણ એક દિવસ એવો અવશ્ય આવશે કે જ્યારે આખું વિશ્વ જાપાની
પેન્સિલ વાપરશે.

આપણે ભારતીયોએ પણ આ વિષયમાં વિચારવાનો અને તે પ્રમાણે આગ્રહપૂર્વક વર્તવાનો સમય આવી ગયો છે.

भारतीय बनो, भारतीय खरीदो 🇮🇳

26/05/2025

Address

Dave Kaka Marg, Lalpur
Jamnagar
361170

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 8am - 11:30am

Telephone

+917405468320

Website

Alerts

Be the first to know and let us send you an email when Lalpur Taluka Shala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Lalpur Taluka Shala:

Shortcuts

Share