14/12/2025
📢 Radhika Classes – OPEN Mock Test (Jamnagar)
ધોરણ 10 (English & Gujarati Medium) ના વિદ્યાર્થીઓ માટે
📘 Board Pattern મુજબ Mock Test લેવામાં આવશે.
આ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને
✅ બોર્ડ પરીક્ષાની સાચી પ્રેક્ટિસ મળશે
✅ આત્મવિશ્વાસ વધશે
✅ સમય વ્યવસ્થાપન શીખવા મળશે
🎯 આ Mock Test સંપૂર્ણ FREE છે
પરંતુ Registration ફરજિયાત છે.
📞 Registration માટે સંપર્ક કરો:
9104022330
🏫 અથવા Radhika Classes ખાતે રૂબરૂ આવીને પણ Registration કરાવી શકો છો.