Jamnagar Defence Academy

Directions Contact the school

Jamnagar Defence Academy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamnagar Defence Academy, Education, KRISHNA COMPLEX, JANTA FATAK, Jamnagar.

25/09/2026

✨ COMING SOON… ✨
🔥 NAVRATRI MAHOTSAV 2026 🔥
💃🕺 Jamnagar Defence Academy
શિસ્તની સાથે ઉત્સવનો રંગ…
💪 Discipline • Unity • Celebration ❤️
આ નવરાત્રી કંઈક ખાસ થવાનું છે…
Stay Tuned! 👀🔥
Jamnagar DefenceAcademy

22/09/2026

“પ્રેમ પછી કરીશું સાહેબ, અત્યારે તો ખાખી માટે દોડવાનું છે.” 🏃‍♂️🔥

14/09/2026

ધોધમાર વરસાદ છે 🌧️
પણ ક્લાસમાં એકપણ ખુરશી ખાલી નથી… ❤️‍🔥

**વિદ્યાર્થીઓની આ મહેનત જ અમારી જીત છે. 🫡🔥**

વરસાદ ગમે તેટલો પડે,
**લક્ષ્ય સામે હોય તો પગલાં અટકતા નથી. 💪🎯**

Success Motivation Khakhi

13/09/2026

**બસ એક જ નામ… અને એક જ કામ. ❤️‍🔥**

**આ વખતે ખાખી… અને ખાખી જ. 🚔💪**

હવે સપનું એક જ — **વર્દી પહેરવાની. 🇮🇳**

💪 અગ્નિવીર GD રનિંગ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન! 🎉તમારી મહેનત, શિસ્ત અને સતત પ્રયત્નોનું આ સુંદર પ...
13/09/2026

💪 અગ્નિવીર GD રનિંગ ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન! 🎉
તમારી મહેનત, શિસ્ત અને સતત પ્રયત્નોનું આ સુંદર પરિણામ છે.
ભારતીય સેનામાં જોડાવાના તમારા સપનાની દિશામાં એક મહત્વનું પગલું પૂર્ણ થયું છે. 🫡🇮🇳
આગળની તમામ પરીક્ષાઓમાં પણ સફળતા મળે અને દેશની સેવા કરવાનો મોકો મળે એવી શુભકામનાઓ. ❤️
Jamnagar Defence Academy પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન! 🇮🇳
“Impossible Is Nothing” 💪

12/09/2026

**“Ground પર મહેનત પણ છે… અને એની સાથે થોડી મસ્તી પણ જરૂરી છે! 🏃‍♂️🔥😎”**

10/09/2026

આજે તો ઘરે જાય ને એવી Feeling આવી કે… 😌❤️
“ચાલો, મહેનત રંગ લાવી… 🏆

RunningTraining RunningJourney Fitness FitnessMotivation HardWork NeverGiveUp Discipline DreamBig KeepRunning ArmyRunning PoliceRunning PhysicalTraining JamnagarDefenceAcademy

Address

KRISHNA COMPLEX, JANTA FATAK
Jamnagar
361006

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamnagar Defence Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jamnagar Defence Academy:

Shortcuts

Share

Category