Shree Suvarda Primary School

Call Directions Website Contact the school

Shree Suvarda Primary School Small Village , Small School , Small innovations

12/09/2026

Birthday song

શાળામાં ધોરણ 8 ના બાળકો દ્વારા શાળામાં પ્રાર્થના સભાથી માંડીને શિક્ષણ કાર્ય તેમજ શાળાનું સંચાલન કરવામાં આવ્યું. એક દિવસી...
12/09/2026

શાળામાં ધોરણ 8 ના બાળકો દ્વારા શાળામાં પ્રાર્થના સભાથી માંડીને શિક્ષણ કાર્ય તેમજ શાળાનું સંચાલન કરવામાં આવ્યું. એક દિવસીય શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી .
5 મી સપ્ટેમ્બર -શિક્ષક દિવસ
ડૉ. રાધાકૃષ્ણ નો જન્મદિવસ.

10/09/2026
08/09/2026

તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવતા શ્રી સુવરડા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી વિપુલભાઈ વાઘેલા

શ્રી સુવરડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી વિપુલભાઈ વાઘેલાને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ માનનીય ધારાસભ્ય શ્રી મેઘ...
08/09/2026

શ્રી સુવરડા પ્રાથમિક શાળાના
આચાર્યશ્રી વિપુલભાઈ વાઘેલાને
તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ માનનીય ધારાસભ્ય
શ્રી મેઘજીભાઈ ચાવડાના હસ્તે એનાયત કરવામાં આવ્યો. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન...

શાળામાં હર્ષોલ્લાસ સાથે ભાઈ - બહેનનો પવિત્ર રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવ્યો.
27/08/2026

શાળામાં હર્ષોલ્લાસ સાથે ભાઈ - બહેનનો પવિત્ર રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવ્યો.

15/08/2026

80માં સ્વતંત્રતા દિવસ ના group dance દ્વારા દેશભક્તિ રંગે રંગાયેલા વિદ્યાર્થીઓ

શ્રી સુવરડા પ્રાથમિક શાળા માં 80માં સ્વતંત્રતા દિવસ ની ધામધુમથી ઉજવણી
15/08/2026

શ્રી સુવરડા પ્રાથમિક શાળા માં 80માં સ્વતંત્રતા દિવસ ની ધામધુમથી ઉજવણી

શ્રી સુવરડા પ્રાથમિક શાળા માં બાળ મેળા નું આયોજન કરાયું
12/08/2026

શ્રી સુવરડા પ્રાથમિક શાળા માં બાળ મેળા નું આયોજન કરાયું

Address

Jamnagar

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 7:30am - 11:50am

Telephone

+919979959240

Alerts

Be the first to know and let us send you an email when Shree Suvarda Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Suvarda Primary School:

Shortcuts

Share