Taluka Shala No 1 Jamjodhpur

Taluka Shala No 1 Jamjodhpur Government Primary School

07/02/2026
પીએમ શ્રી શાળા શિક્ષક તાલીમ વર્ગ
23/01/2026

પીએમ શ્રી શાળા શિક્ષક તાલીમ વર્ગ

અમારી શાળાની વિદ્યાર્થી કાવ્યંતી પરમાર ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ U 14 ઊંચી કૂદમાં સિલ્વર મેડમ મેળવવા બદલ ખુબ ખુબ અભિનં...
23/01/2026

અમારી શાળાની વિદ્યાર્થી કાવ્યંતી પરમાર ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ U 14 ઊંચી કૂદમાં સિલ્વર મેડમ મેળવવા બદલ ખુબ ખુબ અભિનંદન

22/01/2026
માનનીય ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા સાહેબ દ્વારા અમારી શાળાની મુલાકાત લેવામાં આવી અને વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલબેગ નુ...
22/01/2026

માનનીય ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા સાહેબ દ્વારા અમારી શાળાની મુલાકાત લેવામાં આવી અને વિદ્યાર્થીઓને નોટબુક અને સ્કૂલબેગ નુ વિતરણ કરવામાં આવ્યુ માનનીય ધારાસભ્યશ્રી નો ખુબ ખુબ આભાર

🌼ખેલ મહાકુંભ 2025🌼 Today's રીઝલ્ટ: 1)કક્ષા જિલ્લા કક્ષા- 600 મીટર એથ્લેટિક -પ્રથમ સ્થાન -મછાર સંજય2) જિલ્લા કક્ષા -30 મી...
30/11/2025

🌼ખેલ મહાકુંભ 2025🌼 Today's રીઝલ્ટ:
1)કક્ષા જિલ્લા કક્ષા- 600 મીટર એથ્લેટિક -પ્રથમ સ્થાન -મછાર સંજય
2) જિલ્લા કક્ષા -30 મીટર એથ્લેટિક- પ્રથમ સ્થાન -અહેરાડ પાયલ
3)જિલ્લા કક્ષા- બ્રોડ જમ્પ -પ્રથમ સ્થાન - પરમાર રુતિકા
4)જિલ્લા કક્ષા- હાઈ જંપ -પ્રથમ સ્થાન -પરમાર કાવ્યંતી
5) જિલ્લા કક્ષા -બ્રોડ જમ્પ -દ્વિતીય સ્થાન -એહરાડ પાયલ
6) જિલ્લા કક્ષા- 100 મીટર એટલેટીક -દ્વિતીય સ્થાન -સીણોજીયા માનસી
7)જિલ્લા કક્ષા -50 મીટર એથ્લેટિક -દ્વિતીય સ્થાન- પરમાર રૂતિકા
8) જિલ્લા કક્ષા -600 મીટર એથ્લેટિક- દ્વિતીય સ્થાન -પરમાર કાવ્યંતી
9)જિલ્લા કક્ષા- 200 મીટર એથ્લેટિક- દ્વિતીય સ્થાન -સીનોજીયા માનસી.
all students are proud of school .💐💐💐👑👑 many many congratulations to all students & coach
-- PMSHRI Taluka shala no. 1,jamjodhpur

29/11/2025

યોગ

Address

GANDHI CHOWK
Jamjodhpur

Website

Alerts

Be the first to know and let us send you an email when Taluka Shala No 1 Jamjodhpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Taluka Shala No 1 Jamjodhpur:

Shortcuts

Share

Category