AVDS College- Jamjodhpur

AVDS College- Jamjodhpur Notice Board

09/05/2026
02/05/2026
28/04/2026

જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર 2 ની રીપીટર એક્ઝામ આપતા હોય તેમનું તારીખ 28/04/2026 ના રોજ નું પેપર કોલેજની બાજુની M. P. Sainojiya સ્કૂલમાં લેવાશે જેની નોંધ લેવી

સ્પંદન કાર્યક્રમમાં પ્રમુખશ્રી રમેશભાઈ વી. કાલરિયા (શ્રી સર્વોદય કેળવણી મંડળ), ઉદઘાટકશ્રી ડો. જીતેન્દ્ર એલ ગરમોરા (ડીનશ્...
21/03/2026

સ્પંદન કાર્યક્રમમાં પ્રમુખશ્રી રમેશભાઈ વી. કાલરિયા (શ્રી સર્વોદય કેળવણી મંડળ), ઉદઘાટકશ્રી ડો. જીતેન્દ્ર એલ ગરમોરા (ડીનશ્રી કોમર્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), મુખ્ય અતિથી ચીફ ઓફીસરશ્રી બ્રિજરાજસિંહ વાળા (નગરપાલિકા જામજોઘપુર), ટ્રસ્ટીશ્રી/મંત્રીશ્રી ચિરાગભાઈ આર.કાલરિયા (શ્રી સર્વોદય કેળવણી મંડળ), અતિથી વિશેષ તરીકે શ્રી સર્વોદય કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીશ્રીઓ, તાલુકા પંચાયત- જામજોઘપુરના પૂર્વ પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન કાલરિયા, એન.એન. સંતોકી કન્યા વિદ્યાલય, સ.વ.૫. હાઈસ્કુલ, નગરપંચાયત કન્ય વિદ્યાલય, શ્રી વિજાપુરા સંકુલ - સિદસર ના પ્રિન્સિપાલશ્રીઓનું તેમજ ટ્રસ્ટીશ્રી વિઝન સંસ્કાર સ્કુલ તથા જામજોઘપુર કેળવણી નિરિક્ષકશ્રીનું પુષ્પગુચ્છ તથા ખાદીના રૂમાલ થી સ્વાગત કરવામાં આવ્યું.

સ્પંદન કાર્યક્રમ માં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ દ્વારા પિરામિડ રજૂ કરવામાં આવ્યો.
21/03/2026

સ્પંદન કાર્યક્રમ માં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ દ્વારા પિરામિડ રજૂ કરવામાં આવ્યો.

Address

AVDS ARTS AND COMMERCE COLLEGE/GINGANI Road, JAMJODHPUR, DIST, JAMNAGAR
Jamjodhpur
360530

Website

Alerts

Be the first to know and let us send you an email when AVDS College- Jamjodhpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to AVDS College- Jamjodhpur:

Shortcuts

Share

Category