Shree Zhand Hanuman Iti Jambughoda

Shree Zhand Hanuman Iti Jambughoda ITI SHREE JHAND HANUMAN

08/08/2021
https://itiadmission.gujarat.gov.in/
14/07/2021

https://itiadmission.gujarat.gov.in/

ITI Admission સંદેશ પ્રવેશ કાર્યક્રમ ઓગષ્ટ-2020 ના પ્રવેશસત્ર માટેની પ્રવેશ કાર્યપદ્ધતિ અંગે માર્ગદર્શક સુચનાઓનો પરિપત્ર ....

*આઇ.ટી.આઈ જાંબુઘોડા ગુજરાત બાલ વિકાસ એડમીશન-૨૦૨૧* ચાલો ..🏃‍♀️.ચાલો...🏃🏼‍♂️ચાલો...📖🛠️⚙️   ધો.8 પાસ,9 પાસ,10 પાસ,12 પાસ કે...
14/07/2021

*આઇ.ટી.આઈ જાંબુઘોડા ગુજરાત બાલ વિકાસ એડમીશન-૨૦૨૧*

ચાલો ..🏃‍♀️.ચાલો...🏃🏼‍♂️ચાલો...

📖🛠️⚙️
ધો.8 પાસ,9 પાસ,10 પાસ,12 પાસ કે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીનીઓ માટે ખુશખબર. જે વિદ્યાર્થી મિત્રો આઇ.ટી.આઇમાં ચાલતા જુદા જુદા વ્યવસાયિક અભ્યાસમાં પ્રવેશ મેળવવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આઇ.ટી.આઇમાં પ્રવેશ પ્રક્રિયા *તા.03/07/2021થી* શરુ થઈ રહી છે.

નીચે મુજબ ના કોર્ષ માં મેરીટ મુજબ એડમિશન મળી શકશે.

«» વાયરમેન
«» કોપા
«» સિવણ (૮ પાસ)

વિદ્યાર્થી મિત્રોને ખાસ જણાવવાનું કે તમારા તમામ ડોક્યુમેન્ટ લઇ જેવા કે
*1.ધો.8/ધો.9/ધો.10ની માર્કશીટ*
*2.ધો.10 પાસ કર્યા નું ટ્રાયલ* *સર્ટીફિકેટ*
*3.જાતિ નું પ્રમાણપત્ર*
*4.આવકનું પ્રમાણપત્ર*
*5.પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ*
*6.આધારકાર્ડ*
*7.બેન્ક પાસબુક* ના પ્રથમ પેજ જેમા તમારો ખાતાનંબર ની વિગત આવી જાય એવી નકલ.

તો જે કોઈ વિદ્યાર્થીમિત્રો આઇ.ટી.આઈ માં પ્રવેશ મેળવવા માંગતા હોય એમણે આઈ.ટી.આઈ ની મુલાકાત લઈ ફોર્મ પણ ભરી શકો સાથે માહીતી મેળવી શકો.

તો ચાલો મિત્રો આ મેસેજ તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરશો.

વધુ માહિતી માટે સંપર્ક કરો.
7284079871
9662098305
9714499494
9974841018

આઈ.ટી.આઈ. જાબુંઘોડા

ITI SHREE JHAND HANUMAN

14/07/2021

શ્રી ઝંડ હનુમાન ઔ.તા.સંસ્થા જાંબુઘોડા ના ફેસબુક પેજ પર આપનું હાર્દિક સ્વાગત છે...

Address

Jambughoda
389390

Alerts

Be the first to know and let us send you an email when Shree Zhand Hanuman Iti Jambughoda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Zhand Hanuman Iti Jambughoda:

Share

Category