Shree Bholeshvar Primary School- DLSS

Shree Bholeshvar Primary School- DLSS Only one government primary school which declared DISTRICT LEVEL SPORTS SCHOOL.

10/12/2025
10/12/2025
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ની ...
25/05/2022

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ની કચેરી , જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પંચમહાલ દ્વારા આયોજીત "આઝાદી કા અમૃત મહોત્સવ " અંતર્ગત ૧૧મો ખેલ મહાકુંભ સમારોહ રાજ્યકક્ષા તિરંદાજી સ્પર્ધા અં-૧૪ બહેનોમાં સાબરકાંઠા જિલ્લા(ડી એલ એસ એસ, હિંમતનગર)ના ભોલેશ્વર પ્રા. શાળાના ખેલાડીઓના કુલ ૩ મેડલ આવેલ છે.....
(૧). સ્વેતાબા રાઠોડ
🥈સિલ્વર મેડલ (વ્યક્તિગત ઇવેન્ટ)
🥉બ્રોન્ઝ મેડલ (ઓવરલ ઇવેન્ટ)
(૨). (ટીમ ઇવેન્ટ)🥈સિલ્વર મેડલ
- સ્વેતાબા રાઠોડ
-ભૂમિકા ડામોર
-નિલમ ડામોર
-જાનકીબા ડોડીયા

Bholeshvar primary school students & fencing players won many medals in State Fencing tournament at Ahmedabad & will go ...
30/07/2018

Bholeshvar primary school students & fencing players won many medals in State Fencing tournament at Ahmedabad & will go to National next month , congrats all players. Feel proud.

02/07/2018

Students enjoying in Bholeshvar Aadarsh primary school

26/09/2017

Navratri mahotsav at Bholeshvar primary school 2017

18/09/2017

Bholeshvar primary school students practice video Of FENCING Game today

11/06/2017

Address

Himatnagar
383001

Telephone

+919724028901

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bholeshvar Primary School- DLSS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category