10/08/2026
ખૂબ ખૂબ અભિનંદન! 🏆
જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા (U-14)માં મુદ્રા જીગ્નેશભાઈ પટેલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાની SGFI સ્પર્ધા માટે પસંદગી મેળવી.
આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!