Government Highschool Adapur

Directions

Government Highschool Adapur Our School is a Govt High School registered with GSHSEB, Gandhinagar

તારીખ 2જી ડિસેમ્બર2024 ને સોમવારે સરકારી માધ્યમિક શાળા અદાપુરમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ બેન શ્રી એચ.જે. પટેલ સર દ્વા...
03/12/2024

તારીખ 2જી ડિસેમ્બર2024 ને સોમવારે સરકારી માધ્યમિક શાળા અદાપુરમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ બેન શ્રી એચ.જે. પટેલ સર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક સલામતી અને કાળજી, પોકસો એક્ટ અંતર્ગત સમજૂતી, તમાકુ ધુમ્રપાન તેમજ નશીલા પદાર્થોના સેવન થી થતા નુકસાન અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી તેમજ આવી બધીઓના ભયસ્થાનો વિશે સાવચેત કરવામાં આવ્યા.

તારીખ 27 નવેમ્બર બુધવારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બાળ લગ્ન બાળ વિવાહ પ્રતિબંધ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા.
03/12/2024

તારીખ 27 નવેમ્બર બુધવારે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બાળ લગ્ન બાળ વિવાહ પ્રતિબંધ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા.

તારીખ 20 નવેમ્બર 2024 ને બુધવારે જિલ્લા કલેકટર કચેરીના આરોગ્ય વિભાગમાંથી આવેલી બહેનો સેજલબેન અને કિસ્મત બેન દ્વારા શાળાન...
03/12/2024

તારીખ 20 નવેમ્બર 2024 ને બુધવારે જિલ્લા કલેકટર કચેરીના આરોગ્ય વિભાગમાંથી આવેલી બહેનો સેજલબેન અને કિસ્મત બેન દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સખી વન સ્ટોપ યોજના વાલી દિકરી યોજના 181 અભયમ યોજના તેમજ નારી સંરક્ષણ ગૃહ વિશે અને દીકરીઓને લગતી વિવિધ યોજનાઓ અને લાભો વિશે સમજૂતી આપવામાં આવી. સ્ત્રી સશક્તિકરણ અંતર્ગત સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ માટે સરકારશ્રી દ્વારા થયેલ પ્રયત્નો અને સેવાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.

Address

Adapur
Himatnagar
383030

Website

Alerts

Be the first to know and let us send you an email when Government Highschool Adapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category