Sardar Patel Institute of Nursing Himatnagar

Sardar Patel Institute of Nursing Himatnagar To provide advanced quality of education and produce skilled professionals to serve the community.

આજે શ્રી વૃજલાભ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ હિંમતનગર ખાતે આજે અખંડ ભારતના પ્રણેતા અને ભારત રત...
15/12/2025

આજે શ્રી વૃજલાભ સેવા ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ હિંમતનગર ખાતે આજે અખંડ ભારતના પ્રણેતા અને ભારત રત્ન માનનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પુણ્યતિથિ પર ભાવભીની શ્રધાંજલિ અર્પણ કરી તેઓએ દેશ માટે કરેલ કાર્યોને બિરદામાં આવેલ...

ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે તેમને વિનમ્ર ...
06/12/2025

ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના મહાનાયક ‘ભારત રત્ન’ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસે તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ.

🇮🇳🇮🇳🇮🇳આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી.સંવિધાન આપણી શક્...
26/11/2025

🇮🇳🇮🇳🇮🇳

આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી.

સંવિધાન આપણી શક્તિ, આપણી પ્રેરણા અને આપણું સ્વાભિમાન છે. સંવિધાન એ સૌ ભારતવાસીઓને જોડતો સેતુ છે.

આવો, આપણે સૌ સમાનતા, ન્યાય અને બંધુત્વ જેવા સંવિધાનના ઉચ્ચ મૂલ્યોને આત્મસાત કરી વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳Fundamenta Right For Each and Every Indian...
26/11/2025

🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Fundamenta Right For Each and Every Indian...



*સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ:*સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ મહત્વપૂર્ણ છે. સ્ત્રીઓએ નિયમિત તપાસ કરાવ...
20/11/2025

*સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ:*

સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ મહત્વપૂર્ણ છે. સ્ત્રીઓએ નિયમિત તપાસ કરાવવી જોઈએ અને HPV રસીકરણ વિશે જાણકારી મેળવવી જોઈએ. સમયસર નિદાન અને સારવારથી સર્વાઇકલ કેન્સરને રોકી શકાય છે અથવા તેનો સફળતાપૂર્વક ઉપચાર કરી શકાય છે.

સર્વાઇકલ કેન્સર એ સ્ત્રીઓમાં થતા સૌથી સામાન્ય કેન્સરમાંનું એક છે, જે ગર્ભાશયના નીચલા ભાગમાં આવેલા સર્વાઇક્સમાં થાય છે. તેના મુખ્ય કારણોમાંનું એક હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) નો ચેપ છે, જે સામાન્ય રીતે જાતીય સંબંધ દ્વારા ફેલાય છે.

*લક્ષણો:*

- અસામાન્ય યોનિમાર્ગ રક્તસ્રાવ (સેક્સ દરમિયાન અથવા પીરિયડ્સ વચ્ચે)
- પેલ્વિક પીડા
- યોનિમાર્ગમાંથી અસામાન્ય સ્રાવ
- મૂત્ર વિસર્જનમાં તકલીફ

*નિવારણ:*

- HPV રસીકરણ: 9 થી 14 વર્ષની વયની છોકરીઓને રસી આપવી જોઈએ.
- નિયમિત પેપ સ્મીયર ટેસ્ટ: 21 થી 65 વર્ષની વયની સ્ત્રીઓએ નિયમિત તપાસ કરાવવી જોઈએ.
- સલામત સેક્સ પ્રથાઓ: કોન્ડોમનો ઉપયોગ કરવો અને જાતીય ભાગીદારોની સંખ્યા મર્યાદિત કરવી.

*સારવાર:*

- શસ્ત્રક્રિયા: કેન્સરના પ્રારંભિક તબક્કામાં સર્જરી દ્વારા સર્વાઇક્સનો અસરગ્રસ્ત ભાગ દૂર કરી શકાય છે.
- રેડિયેશન થેરપી: ઉચ્ચ-ઊર્જા કિરણો દ્વારા કેન્સરના કોષોને મારવા.
- કીમોથેરપી: કેન્સરના કોષોને મારવા માટે દવાઓનો ઉપયોગ.

आदिवासी समाज के जो प्रकृति के पालनहार एवंम प्रकृती को ही भगवान माननार एक मात्र सामाज एवं उनके कल्याण में जीवन समर्पित कर...
15/11/2025

आदिवासी समाज के जो प्रकृति के पालनहार एवंम प्रकृती को ही भगवान माननार एक मात्र सामाज एवं उनके कल्याण में जीवन समर्पित करने वाले महा नायक श्री बिरसा मुंडाजी जो अंग्रेजों के विरुद्ध 'उलगुलान' आंदोलन के सूत्रधार, महान स्वतंत्रता सेनानी भगवान बिरसा मुंडा जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन।

उनकी जयंती को #जनजातीय_गौरव_दिवस के रूप में मनाना हम सभी के लिए गौरव का विषय है।

🇮🇳Sardar Patel Institute of Nursing Himatnagar proudly celebrates 150 years of “Vande Mataram”!students and staff united...
07/11/2025

🇮🇳Sardar Patel Institute of Nursing Himatnagar proudly celebrates 150 years of “Vande Mataram”!
students and staff united to take the Swadeshi Use Oath, reaffirming our spirit of patriotism and dedication to nation-building. 💪

31/10/2025


Address

Bholeshvar
Himatnagar
383001

Opening Hours

Monday 9am - 5am
Tuesday 9am - 5am
Wednesday 9am - 5am
Thursday 9am - 5am
Friday 9am - 5am
Saturday 9am - 1am

Website

Alerts

Be the first to know and let us send you an email when Sardar Patel Institute of Nursing Himatnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category