R & B High School , Derolgam

R & B High School , Derolgam Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from R & B High School , Derolgam, School, Himatnagar.
(1)

13/07/2026
આજરોજ અમારી એસ એન્ડ ડી પ્રાથમિક શાળામાં 31 વર્ષથી પોતાની સેવા આપતા એવા શ્રીમતી દક્ષાબેન પટેલ વય નિવૃત્તિ ને કારણે શાળામા...
28/06/2026

આજરોજ અમારી એસ એન્ડ ડી પ્રાથમિક શાળામાં 31 વર્ષથી પોતાની સેવા આપતા એવા શ્રીમતી દક્ષાબેન પટેલ વય નિવૃત્તિ ને કારણે શાળામાંથી વિદાય લઇ રહ્યા છે ત્યારે તેમનો ઋણ સ્વીકાર કરવા માટે શાળા પરિવાર અને ડેરોલગામ કેળવણી મંડળ દ્વારા તેમને સ્મૃતિ ભેટ આપીને વિદાય આપવામાં આવી અને આગળનો પોતાનુ જીવન ખૂબ જ સુંદર રીતે પસાર કરી શકે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી

23/06/2026

આજરોજ અમારી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિનો પ્રવેશોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

21/06/2026

આજરોજ અમારી આર એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ ડેરોલગામમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

05/05/2026

Many Many happy returns of the day Sir🌹🌹🌹

23/02/2026

આજરોજ અમારી શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની રીસીપ્ટ વિતરણ કાર્યક્રમ તથા વિદાય સમારંભનો સુંદર આયોજન કરવામાં આવેલ હતું જેમાં શાળાના સુપરવાઇઝર શ્રી આશિષભાઈ પટેલ તથા શિક્ષક મિત્રો દ્વારા ખૂબ જ સુંદર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા પૂર્વ ખજાનચી એવા પૂજનીય અરવિંદ દાદા દ્વારા પણ બાળકોને ખૂબ જ સુંદર ધાર્મિક લક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અંતે અમારી શાળાના વડા એવા અમારા આચાર્યશ્રી એ કે પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું તથા અમારી શાળાના બ્યુટી એન્ડ વેલનેસના શિક્ષિકા બહેન શ્રીમતી વિમળાબેન ને આગણવાડીમાં નોકરી મળેલ હોવાથી તેમનો પણ શાળા પરિવાર તરફથી શાલ ,બુકે અને મોમેન્ટમ ગિફ્ટ આપીને શુભેચ્છા પાઠવવામાં આવી અંતે પધારેલ મંચસ્થ મહાનુભાવો એવા ડેરોલ ગામ કેળવણી મંડળના પદાધિકારીશ્રીઓનો આચાર્યશ્રી દ્વારા આ કાર્યક્રમમાં આવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અંતે તમામ મહેમાનો તથા શાળા પરિવાર અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ એ સમૂહ ભોજન લઈને છૂટા પડ્યા

આજરોજ અમારી શાળામાં માતૃપિતૃ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી
14/02/2026

આજરોજ અમારી શાળામાં માતૃપિતૃ વંદના દિવસની ઉજવણી કરવામાં આવી

Address

Himatnagar
389320

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 10:30am - 5am
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5am
Friday 10:30am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+919925971839

Website

Alerts

Be the first to know and let us send you an email when R & B High School , Derolgam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to R & B High School , Derolgam:

Shortcuts

Share

Category