RV Institution

RV Institution RV Institution a successive way to bright your future.

27/05/2021
29/03/2019

અમીર પ્રજાનો ગરીબ રાજા તરીકે કોણ ઓળખાય છે ?

01/01/2019

કાશી નો સર્વપ્રથમ ઉલ્લેખ ક્યા વેદમાં જોવા મળે છે?

एतमाद उद दौला का मकबरा ( बेबी ताज), आगरा Itimad-ud-Daula tomb (Baby Taj), Agra(Itimad-ud-Daulah means the pillar of the ...
20/11/2018

एतमाद उद दौला का मकबरा ( बेबी ताज), आगरा
Itimad-ud-Daula tomb (Baby Taj), Agra
(Itimad-ud-Daulah means the pillar of the state)
------------------------------------------------------------------------

यह मकबरा भारत में बना पहला मकबरा है जो पूरी तरह सफेद संगमरमर से बनाया गया था। मुगल बादशाह अकबर के बेटे जहांगीर ने अपनी बेगम नूरजहां के पिता मिर्जा गियास बेग को एतमादुद दौला का खिताब दिया था। एतमादुद दौला साम्राज्य के खजाँची तथा जहाँगीर के शासनकाल में वजीर के पद पर पदोन्नत साम्राज्ञी नूरजहाँ के पिता-मिर्जा गियास बेग को दी गई उपाधि थी।
एतमादुद दौला और उनकी पत्नी अस्मत जहां का यह मकबरा 1622 से 1628 के बीच उनकी बेटी नूरजहां ने बनवाया था। इस मकबरे की भव्यता और महिमा को देखकर ऐसा लगता है कि यह ताजमहल की पूर्ववर्ती रचना या ड्राफ्ट हो। इसी कारण इसे बेबी ताज और ज्वेल बॉक्स भी कहा जाता है।बेबी ताज के नाम से मशहूर इस मकबरे की कई चीजें ऐसी हैं जिन्‍हें बाद में ताजमहल बनाते समय अपनाया गया था। इस मकबरे एक अन्‍य आकर्षण मध्‍य एशियाई शैली में बना इसका गुंबद है। यहां के बगीचे और रास्‍ते इसकी सुंदरता को और भी बढ़ाते हैं।

High court Assistant clerk 767 vacancies
08/06/2018

High court Assistant clerk
767 vacancies

05/06/2018

India is the global host of 2018 World Environment Day which will take place on June 5, 2018.
With India is the global host of 2018 World Environment Day which will take place on June 5, 2018.
With “Beat Plastic Pollution” as the theme for this year’s edition, the world is coming together to combat single-use plastic pollution.
In the time it takes Hardik Pandya to bowl an over in a cricket match, four garbage trucks worth of plastic get dumped into the ocean.
New Delhi, 19 February 2018 – Today, Dr. Harsh Vardhan, Minister of Environment, Forest and Climate Change, and Erik Solheim, United Nations Under-Secretary-General and Head of UN Environment, jointly announced that India will be hosting the global World Environment Day celebrations on 5 June 2018.

“Beat Plastic Pollution”, the theme for World Environment 2018, urges governments, industry, communities, and individuals to come together and explore sustainable alternatives and urgently reduce the production and excessive use of single-use plastic polluting our oceans, damaging marine life and threatening human health. as the theme for this year’s edition, the world is coming together to combat single-use plastic pollution.
In the time it takes Hardik Pandya to bowl an over in a cricket match, four garbage trucks worth of plastic get dumped into the ocean.
New Delhi, 19 February 2018 – Today, Dr. Harsh Vardhan, Minister of Environment, Forest and Climate Change, and Erik Solheim, United Nations Under-Secretary-General and Head of UN Environment, jointly announced that India will be hosting the global World Environment Day celebrations on 5 June 2018.

“Beat Plastic Pollution”, the theme for World Environment 2018, urges governments, industry, communities, and individuals to come together and explore sustainable alternatives and urgently reduce the production and excessive use of single-use plastic polluting our oceans, damaging marine life and threatening human health.

❇️જાણો, શું હોય છે નિપાહ વાઇરસ, અને તેનાથી બચવા માટે શું કરવું ?💠🌈👉કોઝીકોડ,આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા મલેશિયામાં જોવા મળેલા...
24/05/2018

❇️જાણો, શું હોય છે નિપાહ વાઇરસ, અને તેનાથી બચવા માટે શું કરવું ?
💠
🌈👉કોઝીકોડ,

આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા મલેશિયામાં જોવા મળેલા નિપાહ વાઇરસના કેસ બાદ તાજેતરમાં આ વાઇરસ દક્ષિણી રાજ્ય કેરળમાં પણ ખુબ ઝડપી આગળ વધતો જોવા મળી રહ્યો છે. કેરલના કોઝીકોડમાં નિપાહ વાયરસથી ૧૦ વ્યક્તિના મોત નીપજ્યા છે. જેમાં એક જ પરિવારના ચાર વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. જયારે અન્ય ચાર વ્યક્તિની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન કરવામાં આવેલી તપાસમાં ૨૫ લોકોના લોહીમાં આ વાઇરસ હોવાની પણ પૃષ્ટિ થઇ છે.

💥કેરળમાં ઝડપથી આગળ વધી રહેલા નિપાહ વાઇરસને જોતાં કેરલ સરકાર દ્વારા આ મામલે કેન્દ્ર સરકાર પાસે તત્કાલ મદદ પૂરી પાડવા માટેની અપીલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી, નડ્ડાએ એનસીડીસીની ટીમને તાત્કાલિક કેરલ પહોંચવા માટેનો આદેશ કર્યો છે.

વિશ્વની સ્વાસ્થ્ય અંગેની અગ્રણી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, આ વાઇરસ ચામાચિડિયાના મારફત ફળોમાં અને ફળોમાંથી માણસ અને જાનવરોમાં ફેલાય છે.

આ પહેલા નિપાહ વાઇરસનો સૌપ્રથમ મામલો ૧૯૯૮માં મલેશિયાના કાપુંગ સુન્ગઈ નિપાહમાં જોવા મળ્યો હતો, તેથી જ તેને નિપાહ વાઈરસ તરીકે ઓળખવામાં આવે છે. જો કે ત્યારબાદ ૨૦૦૪માં બાંગ્લાદેશમાં આ વાઇરસ હોવાની પૃષ્ટિ થઇ હતી.

👉શું છે નિપાહ વાઇરસ

નિપાહ એ લોકો અને જાનવરોમાં ફેલાવવા વાળો એક ગંભીર વાઇરસ છે. આ ઇન્ફેકશન અન્સેફલાઈટિસનું કારણ હોય છે, જેથી તેને “નિપાહ વાઈરસ અન્સેફલાઈટિસ”નામથી જાણવામાં આવે છે.

નિપાહ વાઇરસ હેન્ડ્રા વાઈરસ સાથે સબંધિત છે, જે ફ્રૂટ દ્વારા ફેલાતો હોય છે.

પ્રારંભિક તપાસ મુજબ, આ વાઇરસ ખજૂર ખેતી સાથે જોડાયેલા લોકોને આ ઇન્ફેકશન ખૂબ ઝડપથી પોતાની ચપેટમાં લેતા હોય છે. આ વાઇરસના કારણે ૨૦૦૪માં બાંગ્લાદેશમાં લોકો ખુબ પ્રભાવિત થયા હતા.

👉👉શું હોય છે આ વાઇરસના લક્ષણો

આ વાયરસથી પ્રભાવિત શખ્સને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડે છે પછી મગજમાં જલન (ગરમી) મહેસૂસ થાય છે. જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ નીપજી શકે છે.

વ્યક્તિઓમાં નિપાહ વાઇરસ એ અન્સેફલાઈટિસ સાથે જોડાયેલો છે, જેના કારણે બ્રેનમાં સોજો આવે છે. તાવ, માથામાં દુઃખાવો, આવવો એ આ વાઇરસના લક્ષણો છે.

ડોકટરો દ્વારા જણાવ્યા મુજબ, આ વાઈરસના કેટલાક મામલાઓમાં ૨૪ થી ૨૮ કલાક કલાકની અંદર જ લક્ષણો વધારવા પર દર્દી કોમામાં પણ જઈ શકે છે.

આ વાઇરસથી બચવા માટે શું કરવું ?

તાજેતરમાં અચાનક જ સામે આવેલા આ વાઈરસના ૨૫ જેટલા કેસો બાદ હજી સુધી કોઈ વેક્સીન (દવા) આવી નથી, પરંતુ આ વાઇરસથી બચાવ માટે ફળો અને ખાસ કરીને ખજૂર ખાવા જોઈએ.

તમને જણાવી દઈએ કે આ વાઈરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ વાઇરસને રોકવા માટે સંક્રમિત દર્દીથી અંતર બનાવવાની જરૂરિયાત છે. આ ઉપરાંત સંક્રમિત જાનવરથી પણ હંમેશા અંતર રાખવું જોઈએ.

આ ઉપરાંત વાઇરસથી બચવા માટે ઝાડ પરથી નીચે પડેલા ફળોને ખાવા ન જોઈએ તેમજ બીમાર ભૂંડ અને બીજા જાનવરોથી પણ દૂર રહેવું જોઈએ.

કોઝીકોડ, આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા મલેશિયામાં જોવા મળેલા નિપાહ વાઇરસ ના કેસ બાદ તાજેતરમાં આ વાઇરસ દક્ષિણી રાજ્ય કેર....

Address

2nd Floor , Jagdish Plaza, Khedtasia Road , Mahaavirnagar
Himatnagar

Telephone

7567096656

Website

Alerts

Be the first to know and let us send you an email when RV Institution posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category