GrowMore Institute of Arts

GrowMore Institute of  Arts Admission open for 2021-2022

Media coverage of our different activities Grow More institute of Commerce and Arts      #સાબરકાંઠા
05/07/2023

Media coverage of our different activities Grow More institute of Commerce and Arts

#સાબરકાંઠા

31/07/2022
In today's Gujarat Vikas News paper...
13/07/2022

In today's Gujarat Vikas News paper...

અરવલ્લી ગિરિમાળાના તટે અને પ્રકૃતિના નયનરમ્ય ખોળામાં શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર એકદમ નિરવ અને શાંત વાતાવરણમાં સાબરકા...
05/06/2022

અરવલ્લી ગિરિમાળાના તટે અને પ્રકૃતિના નયનરમ્ય ખોળામાં શહેરના ઘોઘાટ અને પ્રદુષણથી દૂર એકદમ નિરવ અને શાંત વાતાવરણમાં સાબરકાંઠા જિલ્લાની સૌથી મોટી ગ્રોમોર સંસ્થા, જ્યાં શિક્ષણના વિચાર થી શિક્ષણનો વિસ્તાર થાય છે. અહીં શિક્ષણની સાથે સાથે પ્રગતિશીલ વિચારસરણી, આધ્યાત્મિક જાગૃતિ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમત-ગમત અને યોગની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિષેશ ધ્યાન આપવામાં આવે છે. ગ્રોમોર સંસ્થાનો સહર્ષ આનંદની અનુભૂતિ સાથે પરિચય આપું તો સાબરકાંઠામાં શિક્ષણની જ્યોત જગાવવા માટે તથા મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ પોતાના જિલ્લામાં જ મળી રહે તે આશયથી વર્ષ 2007 માં હિંમતનગરમાં ગ્રોમોર નામની શૈક્ષણિક સંસ્થા શિક્ષણના ઉમદા હેતુથી શરૂ કરવામાં આવી. શિક્ષણના પગથીયા માંડતા માંડતા બાલમંદિરથી લઈ અનુસ્નાતક સુધીની વિવિધ કોલેજો એક જ કેમ્પસમાં સ્થાપવામાં આવી. આજે ગ્રોમોર કેમ્પસ, શિક્ષણ ક્ષેત્રે સફળતાના 15 વર્ષ પુરા કરી 16માં વર્ષ માં મંગળ પ્રવેશ કરે છે. આ નિમિતે સર્વે સ્ટાફ , વાલીગણ અને બાળકો ને ગ્રોમોર પરિવાર આભાર વ્યક્ત કરે છે. અમે તમારી સેવા માં આવતા વર્ષો માં આજ ઉલ્લાસ અને જોશ થી તમારા બાળક ના ભવિષ્ય નું ઘડતર કરીશું. More Campus.

On dated 01/05/2022( Sunday) the Viva-voce Examination of B.A.Semester-VI ,Main English subject (Spoken English -CC-610)...
02/05/2022

On dated 01/05/2022( Sunday) the Viva-voce Examination of B.A.Semester-VI ,Main English subject (Spoken English -CC-610) was held in Growmore Institute of Arts,Berna and
the Viva -voce Examination was taken by the expert Dr.Manish Raval sir ( G.D.Modi Arts college, Palanpur). All the students appeared and taken their Viva with successful preparation. all the B.A staff were also presented.

02/05/2022
આજે તારીખ 23/03/2022, બુધવાર સમગ્ર ભારતમાં આઝાદીના 75 મા વર્ષ નિમિત્તે સાથે-સાથે ભગતસિંહ-રાજગુરુ-સુખદેવ શહીદ વીર ક્રાંતિ...
23/03/2022

આજે તારીખ 23/03/2022, બુધવાર સમગ્ર ભારતમાં આઝાદીના 75 મા વર્ષ નિમિત્તે સાથે-સાથે ભગતસિંહ-રાજગુરુ-સુખદેવ શહીદ વીર ક્રાંતિકારીઓ નો બલિદાન દિવસ પણ 23 માર્ચના રોજ હોવાથી અમૃત મહોત્સવની ઉજવાણી ગ્રોમોર કેમ્પસ ખાતે કરવામાં આવ્યો હતો ઉપરોકત ક્રાંતિકારીઓ નો શ્રદ્ઘાનજલી કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો જેના પાછળ નો ઉદ્દેશ એ હતો કે આપણે આપણી આવનારી પેઢીને ભારતની આઝાદીમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર મહાપુરુષોથી અવગત કરાવીએ અને આ રાષ્ટ્રના વિરોને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરે ઉપરોકત કાર્યક્રમ માં યુથ યુનાઈટેડ વોલેન્ટરી એક્ટિવિટી હિંમતનગર માંથી શ્રી ધવલભાઈ જોષી , શ્રી અક્ષિતભાઈ પંચાલ સાબરકાંઠા જિલ્લા પ્રચારક, ગ્રમોર કેમ્પસ ની વિવિધ કોલેજના પ્રિન્સિપાલ , એચ.ઓ.ડી તથા સેન્ટર હેડ ડૉ.ભરત સુથાર તેમની સાથે સંસ્થા ના ટ્રસ્ટી ડૉ.બી. એલ.પટેલ, એ.જી.એચ શૈલેષ માકાની અને ટ્રસ્ટી શ્રી એમ.એલ.પટેલ, શ્રી. એચ.જે.પટેલ ,શ્રી કેયુર પટેલ, શ્રી જીજ્ઞેશ પટેલ સાહેબ હાજર રહ્યા હતા. અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગ્રોમોર કોલેજ આર્ટસ વિભાગના આચાર્ય પ્રો. જૈમીન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

Days Celebration Growmore Group of Institutions
21/03/2022

Days Celebration Growmore Group of Institutions

12/01/2022

Today on dated 12/01/2022 ( Wednesday) the students from B.A.semester I, III and V prepared a speech on the occasion of Swami Vivekanand Jayanti celebrated as a "National Youth Day " in India. The students gave a true message through a nice concept on Swami Vivekanad 's thoughts on Indian Youth as well as their thoughts on knowledge for removing the darkness from mind and society via education. All the students participated enthusiastically. The whole staff of B.A.inspired them a lot.

Yesterday on dated 05/10/2021 (Tuesday) the " World Teacher's Day" was celebrated by Growmore B.A.Department in which th...
06/10/2021

Yesterday on dated 05/10/2021 (Tuesday) the " World Teacher's Day" was celebrated by Growmore B.A.Department in which the students of B.A.semester 1,3,5 Participated and presented their various views on the importance of teacher in life, education and development of society through teachers etc..All the staff members inspired them a lot.

ચાલો મિત્રો આજે 9 સપ્ટેમ્બર ના દિવસે ઈતિહાસ મા શું બન્યું હતું..... માહિતી આપના અન્ય મિત્રો અને ગ્રુપ મા ફોરવર્ડ કરશો..👉...
09/09/2021

ચાલો મિત્રો આજે 9 સપ્ટેમ્બર ના દિવસે ઈતિહાસ મા શું બન્યું હતું.....
માહિતી આપના અન્ય મિત્રો અને ગ્રુપ મા ફોરવર્ડ કરશો..
👉
More Institute of Commerce and Arts
📲 9428513919

આજે 31/08/2021, મંગળવાર ના દિવસે ગ્રોમોર ફાઉન્ડેશનના એચ. એન. જી.યુ વિભાગની કોલેજોનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો ...
31/08/2021

આજે 31/08/2021, મંગળવાર ના દિવસે ગ્રોમોર ફાઉન્ડેશનના એચ. એન. જી.યુ વિભાગની કોલેજોનો ઓરીએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં એચ.એન. જી. યુ કોલેજ માં નવા એડમિશન લીધેલા તમામ વિધાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓ ને કંકુ તિલક તથા સ્વીટ ખવડાવી ને આવકારવામાં આવ્યા હતા જેમાં પ્રાથના બી. એ વિભાગ ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી અને આ પ્રોગ્રામ માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી બી. એલ. પટેલ સાહેબે વિદ્યાર્થીઓ ને કેરિયર લક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમની સાથે ટ્રસ્ટી શ્રી એમ.એલ.પટેલ, સંસ્થા ના સેન્ટર હેડ અને પ્રિન્સિપાલ પ્રો. ભરત સુથાર, એ.જી.એચ શૈલેષ માકાની અને આર્ટસ અને કોમર્સ ના પ્રિન્સિપાલ પ્રો. જૈમિન ભટ્ટ સાહેબ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલી ઉપસ્થિત રહ્યા હતા.

Address

N. H No/8 Ahmedabad-Udaipur Highway
Himatnagar
383001

Opening Hours

Monday 8am - 3pm
Tuesday 8am - 3pm
Wednesday 8am - 3pm
Thursday 8am - 3pm
Friday 8am - 3pm
Saturday 8am - 1pm

Telephone

+919428513919

Alerts

Be the first to know and let us send you an email when GrowMore Institute of Arts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to GrowMore Institute of Arts:

Shortcuts

Share

Category