Shri Kotadiya j.m.sarvajanik high-school Jambudi-Rampur

Shri Kotadiya j.m.sarvajanik high-school Jambudi-Rampur શ્રી કોટડિયા જે.એમ.સાર્વજનિક હાઇસ્કૂલ ,જાંબુડી-રામપુર
શાળા અમારી તિર્થભૂમિ જ્ઞાન ગંગા વહે જહા.

18/02/2026
આજ રોજ અમારી શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરવામાં આવી. અમારી શાળાનાં સ્ટાફ પરિવાર ના સભ્ય શ્રી ભર...
26/01/2025

આજ રોજ અમારી શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ ઉત્સાહભેર કરવામાં આવી. અમારી શાળાનાં સ્ટાફ પરિવાર ના સભ્ય શ્રી ભરતભાઈ બી.પટેલ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું. સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ધોરણ 9થી 12ની બહેનો એ ભાગ લીધો હતો. અને વિધાર્થીઓ દેશ ભક્તિના રંગે રંગાયા હતા.

24/01/2025
આજ રોજ અમારી શાળા મા સેવક તરીકે કે ફરજ બજાવતાં શ્રી કિરણભાઈ વિનોદભાઈ રામી ને જૂનિયર ક્લાર્ક  તરીકે કે બઢતી થતા  અભિનંદન ...
24/01/2025

આજ રોજ અમારી શાળા મા સેવક તરીકે કે ફરજ બજાવતાં શ્રી કિરણભાઈ વિનોદભાઈ રામી ને જૂનિયર ક્લાર્ક તરીકે કે બઢતી થતા અભિનંદન પાઠવવામાં આવ્યાં. સાથે નાસ્તો કરાવવામાં આવ્યો.🎉🎉🎉🎉🎊🎊🎊🎊🙂🙂

*વિશ્વ વેટલેન્ડ ડે (૦૨ ફેબ્રુઆરી)* 2 ફેબ્રુઆરી ને વિશ્વભરમાં 'વિશ્વ વેટલેન્ડ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આપણા પર્યાવરણમાં...
22/01/2025

*વિશ્વ વેટલેન્ડ ડે (૦૨ ફેબ્રુઆરી)* 2 ફેબ્રુઆરી ને વિશ્વભરમાં 'વિશ્વ વેટલેન્ડ ડે' તરીકે ઉજવવામાં આવે છે. આપણા પર્યાવરણમાં વેટલેન્ડ્સના મહત્વ પર જાગૃતિ લાવવા ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સેવ વેટલેન્ડ અને વેટલેન્ડ મિત્ર અભિયાન હાથ ધરવામાં આવેલ છે. જેમાં સૌ કોઈ જોડાઈ શકે છે. તમામ ઇકો ક્લબ શાળાઓ/કોલેજો પોતાની સંસ્થામાં વિદ્યાર્થીઓને વેટલેન્ડ મહત્વ વિશે વાત કરે અને વેટલેન્ડ સંરક્ષણ માટે વેટલેન્ડ મિત્ર તરીકે પ્રતિજ્ઞા લેવામાં આવી. 🌿💚🌸

2022ના તેજસ્વી તારલાવો 🌟🎉
20/01/2025

2022ના તેજસ્વી તારલાવો 🌟🎉

C.A તાસમાં વિધાર્થીઓ માં સામાન્ય જ્ઞાન નો વધારો થાય તે માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરી સ્પર્ધા કરવામાં આવી. ધોરણ 9થી12ના...
20/01/2025

C.A તાસમાં વિધાર્થીઓ માં સામાન્ય જ્ઞાન નો વધારો થાય તે માટે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરી સ્પર્ધા કરવામાં આવી. ધોરણ 9થી12ના વિધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો 🎉👏💪

તારુણીય શિક્ષણ અંતર્ગત ધોરણ 9 &12ની વિધાર્થીની ઓ ને વિવિધ વિષય ઉપર સમજ આપવામાં આવી. 🤓📚💡
20/01/2025

તારુણીય શિક્ષણ અંતર્ગત ધોરણ 9 &12ની વિધાર્થીની ઓ ને વિવિધ વિષય ઉપર સમજ આપવામાં આવી. 🤓📚💡

78માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કાર્યક્રમ
15/08/2024

78માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કાર્યક્રમ

Address

At/Jambudi
Himatnagar
383001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Kotadiya j.m.sarvajanik high-school Jambudi-Rampur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri Kotadiya j.m.sarvajanik high-school Jambudi-Rampur:

Shortcuts

Share

Category