ITI HARIJ

ITI HARIJ ITI Harij

ITI માં એડમિશન લો અને મેળવો ₹૩૦,૦૦૦ સુધીની સહાય!નમો કૌશલ્ય લક્ષ્મી યોજના (ગુજરાત સરકાર)ગામડાની દીકરીઓ અને બહેનો હવે ITI ...
21/05/2026

ITI માં એડમિશન લો અને મેળવો ₹૩૦,૦૦૦ સુધીની સહાય!
નમો કૌશલ્ય લક્ષ્મી યોજના (ગુજરાત સરકાર)

ગામડાની દીકરીઓ અને બહેનો હવે ITI ના કોઈપણ ટ્રેડ (વિષય) માં એડમિશન લઈને પોતાની પસંદગીનું કામ શીખી શકે છે અને સાથે સરકાર તરફથી આર્થિક મદદ પણ મેળવી શકે છે.

💰 મળવાપાત્ર સહાયની વિગત:
૧ વર્ષનો કોર્સ (કોઈપણ ટ્રેડ):
કુલ ₹ ૨૦,૦૦૦ મળશે.
(₹ ૧૫,૦૦૦ સ્ટાઈપેન્ડ + ₹ ૫,૦૦૦ અંદાજિત શિષ્યવૃત્તિ)

૨ વર્ષનો કોર્સ (કોઈપણ ટ્રેડ):
કુલ ₹ ૩૦,૦૦૦ મળશે.
(₹ ૨૫,૦૦૦ સ્ટાઈપેન્ડ + ₹ ૫,૦૦૦ અંદાજિત શિષ્યવૃત્તિ)
નિયમો: ગુજરાત સરકારશ્રીની વખતો વખતની નવી શરતો આ યોજનાને લાગુ પડશે.
અમારું લક્ષ્ય:
"કૌશલ્ય વધારશો, આત્મનિર્ભર બનશો, સશક્ત મહિલા, સમૃદ્ધ ગુજરાત."

તારીખ 29-05-2026 ના સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા- હારીજ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ અંતર્ગત એડમીશન માર્ગદર્શન સેમીનાર ...
20/05/2026

તારીખ 29-05-2026 ના સવારે ૧૦:૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા- હારીજ ખાતે પ્રવેશસત્ર ૨૦૨૬ અંતર્ગત એડમીશન માર્ગદર્શન સેમીનાર યોજવાનો છે. એડમીશન લેવા માંગતા તાલીમાર્થીઓ અને વાલીઓએ ભાગ લેવા નમ્ર વિનંતી.

આઈ.ટી .આઈ એડમીશન -૨૦૨૬ માટેની મહત્વની સુચનાઓનો સારાંશ
19/05/2026

આઈ.ટી .આઈ એડમીશન -૨૦૨૬ માટેની મહત્વની સુચનાઓનો સારાંશ

આઈ.ટી.આઈ એડમીશન ૨૦૨૬
18/05/2026

આઈ.ટી.આઈ એડમીશન ૨૦૨૬

ITI માં એડમિશન લો અને મેળવો ₹૩૦,૦૦૦ સુધીની સહાય!નમો કૌશલ્ય લક્ષ્મી યોજના (ગુજરાત સરકાર)ગામડાની દીકરીઓ અને બહેનો હવે ITI ...
15/05/2026

ITI માં એડમિશન લો અને મેળવો ₹૩૦,૦૦૦ સુધીની સહાય!
નમો કૌશલ્ય લક્ષ્મી યોજના (ગુજરાત સરકાર)

ગામડાની દીકરીઓ અને બહેનો હવે ITI ના કોઈપણ ટ્રેડ (વિષય) માં એડમિશન લઈને પોતાની પસંદગીનું કામ શીખી શકે છે અને સાથે સરકાર તરફથી આર્થિક મદદ પણ મેળવી શકે છે.

💰 મળવાપાત્ર સહાયની વિગત:
૧ વર્ષનો કોર્સ (કોઈપણ ટ્રેડ):
કુલ ₹ ૨૦,૦૦૦ મળશે.
(₹ ૧૫,૦૦૦ સ્ટાઈપેન્ડ + ₹ ૫,૦૦૦ અંદાજિત શિષ્યવૃત્તિ)

૨ વર્ષનો કોર્સ (કોઈપણ ટ્રેડ):
કુલ ₹ ૩૦,૦૦૦ મળશે.
(₹ ૨૫,૦૦૦ સ્ટાઈપેન્ડ + ₹ ૫,૦૦૦ અંદાજિત શિષ્યવૃત્તિ)
નિયમો: ગુજરાત સરકારશ્રીની વખતો વખતની નવી શરતો આ યોજનાને લાગુ પડશે.
અમારું લક્ષ્ય:
"કૌશલ્ય વધારશો, આત્મનિર્ભર બનશો, સશક્ત મહિલા, સમૃદ્ધ ગુજરાત.

14/05/2026

આઈ.ટી.આઈ-હારીજ ખાતે એડમીશન-૨૦૨૬ ના ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે. જો જો તારીખ ચુકી ના જતા.

આઈ.ટી.આઈ-હારીજ ખાતે એડમીશન-૨૦૨૬ ના ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે. જો જો તારીખ ચુકી ના જતા.
14/05/2026

આઈ.ટી.આઈ-હારીજ ખાતે એડમીશન-૨૦૨૬ ના ફોર્મ ભરવાના શરૂ થઇ ગયા છે. જો જો તારીખ ચુકી ના જતા.

ITI HARIJ ADMISSION 2026 || DIVINE YOUTH GUJJU

13/05/2026

આઈ.ટી.આઈ એડમીશન - ૨૦૨૬

તારીખ ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા હારીજ ખાતે ફાયર અને સેફટી ની તાલીમ તથા મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું.
13/05/2026

તારીખ ૧૨/૦૫/૨૦૨૬ ના રોજ ઔધોગિક તાલીમ સંસ્થા હારીજ ખાતે ફાયર અને સેફટી ની તાલીમ તથા મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું.

Address

Near Govt. Nursery
Harij
384240

Alerts

Be the first to know and let us send you an email when ITI HARIJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ITI HARIJ:

Shortcuts

Share

Category