Maharshi Gurukul

Maharshi Gurukul Maharshi Gurukul is a biggest education institute… C.B.S.E. બોર્ડ સાથે પણ જોડાણ કરી હળવદ ની આવતી નવી પેઢી માટેની વ્યવસ્થા સફળતા નતમસ્તક થઇ ઉભી રહી.

ઈ. સ. 2000 ની સાલ માં રોપાયેલાં બીજ એટલે નવ નિર્માણ વિદ્યાલય – હળવદ, એની ભગીની સંસ્થા એટલે મહર્ષિ ગુરુકુલ.

હળવદ જેવા વિસ્તાર માં શિક્ષણ ક્ષેત્રે ઈ. સ. 2005 માં એક મક્કમ ભરણી નો પાયો રોપાણો તે એટલે મહર્ષિ ગુરુકુલ. હળવદ ક્ષેત્રે મહર્ષિ ગુરૂકુલે એક નવા અભિગમ, અવિશ્રાંત મેહનત, સચોટ માર્ગદર્શન, સતત શૈક્ષણિક પ્રયોગો દ્વારા એક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ રાખી ઈશ્વર ના આશીર્વાદ, વડીલો નું માર્ગદર્શન લઈ સંસ્થાન

ે એક વિશાળફલક ઉપર લઇ જવાનો પ્રચંડ પ્રયત્ન કર્યો. ગુજરાતી સ્કૂલ સાથે ઈંગ્લીશ માધ્યમ ની પણ સ્કૂલ ચાલુ કરી.

Congratulations to our B.Com Semester–2 (Honours) achievers for their outstanding results. Your dedication and success m...
21/08/2026

Congratulations to our B.Com Semester–2 (Honours) achievers for their outstanding results. Your dedication and success make Maharshi Gurukul proud. 🌟👏

Confidence doesn’t happen overnight—it grows every day in the right environment. 🌱✨At Maharshi Gurukul, every child is h...
20/08/2026

Confidence doesn’t happen overnight—it grows every day in the right environment. 🌱✨

At Maharshi Gurukul, every child is heard, supported, and encouraged to learn with confidence, curiosity, and joy.

🎓 હજુ પણ છેલ્લી તક છે... તમારા સપનાઓને આપો સાચી ઉડાન! ✨ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રવેશ ચાલુ છે.📚 અનુભવી ફે...
19/08/2026

🎓 હજુ પણ છેલ્લી તક છે... તમારા સપનાઓને આપો સાચી ઉડાન! ✨

ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પ્રવેશ ચાલુ છે.

📚 અનુભવી ફેકલ્ટી | આધુનિક શિક્ષણ | ઉજ્જવળ ભવિષ્ય

⏳ એડમિશનની છેલ્લી તારીખ: 23/08/2026

આજે જ પ્રવેશ મેળવી તમારા સફળ ભવિષ્યની શરૂઆત કરો.

📍 મહર્ષિ ગુરુકુલ કેમ્પસ, રાણેકપર રોડ, હળવદ

#મહર્ષિગુરુકુલ

સફળતાના સપનાઓને સાચી દિશા મળે, ત્યારે પસંદગી બને છે વિશ્વાસની. 🎓✨મહર્ષિ ગુરુકુલ - જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ...
18/08/2026

સફળતાના સપનાઓને સાચી દિશા મળે, ત્યારે પસંદગી બને છે વિશ્વાસની. 🎓✨
મહર્ષિ ગુરુકુલ - જ્યાં શિક્ષણ સાથે સંસ્કાર, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર થાય છે. 💙

તમારા બાળકના સફળ ભવિષ્ય માટે બનાવો પ્રથમ પસંદ - મહર્ષિ ગુરુકુલ. 🌟

16/08/2026

📚 Learning Hindi with Fun & Creativity! ✨
Through engaging activities, our little learners explored Hindi in a joyful and interactive way. 🌟

15/08/2026

🌱 Learning Beyond the Classroom! 🌿
Maharshi Gurukul students explored the wonderful world of plants during their nursery visit, discovering nature through observation and hands-on learning. 🌼✨

14/08/2026

આઝાદી માત્ર એક દિવસ નથી, પરંતુ આપણા વીર શહીદોના ત્યાગ, બલિદાન અને અડગ સંકલ્પની અમૂલ્ય યાદ છે.

મહર્ષિ ગુરુકુલ પરિવાર તરફથી તમામ દેશવાસીઓને ૭૯મા સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

જય હિંદ!
જય ભારત!

પારંગત કોલેજ માટે ગૌરવની ક્ષણ! 🏆✨સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમારી વિદ્યાર્થીની પંડ્યા...
13/08/2026

પારંગત કોલેજ માટે ગૌરવની ક્ષણ! 🏆✨
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં અમારી વિદ્યાર્થીની પંડ્યા ક્રિષ્નાએ CHAMPION બની કોલેજનું નામ રોશન કર્યું. 🏓👏
આ શાનદાર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ! 💐

Maharshi Gurukul Admission -2026-27KG to PG Courses|| School || || College || || Hostel ||
21/04/2026

Maharshi Gurukul Admission -2026-27
KG to PG Courses

|| School || || College || || Hostel ||

શિક્ષક બનવા તરફનું પ્રથમ પગથિયામાં સફળ થવા બદલ દરેક તાલીમાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...
14/04/2026

શિક્ષક બનવા તરફનું પ્રથમ પગથિયામાં સફળ થવા બદલ દરેક તાલીમાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...

Address

Ranekpar Road, Behind Vishvash Arcade
Halvad
363330

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 11am

Telephone

+912758291243

Alerts

Be the first to know and let us send you an email when Maharshi Gurukul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Maharshi Gurukul:

Shortcuts

Share