Sarakari madhyamik shala dhavana

Sarakari madhyamik shala dhavana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sarakari madhyamik shala dhavana, Education, Halvad.

એક ડગલું પર્યાવરણ તરફ
23/06/2019

એક ડગલું પર્યાવરણ તરફ

શહીદો ને  ભાવભીની શ્રદ્ધાંજલિ .....જય હિન્દ...... જય ભારત......... ભારત માતાકી જય........
18/02/2019

શહીદો ને ભાવભીની શ્રદ્ધાંજલિ .....જય હિન્દ...... જય ભારત......... ભારત માતાકી જય........

આજની એકવીસમી સદીમાં વિજ્ઞાન થકી માનવી મંગળ ગ્રહ સુધી પોતાના અવકાશ યાન મોકલવામાં સફળ થયો છે. વિશ્વના દેશોએ વિકાસની એક હરણ...
11/02/2019

આજની એકવીસમી સદીમાં વિજ્ઞાન થકી માનવી મંગળ ગ્રહ સુધી પોતાના અવકાશ યાન મોકલવામાં સફળ થયો છે. વિશ્વના દેશોએ વિકાસની એક હરણ ફાળ ભરી છે જેમાં આપણો દેશ ભારત પણ પાછળ નથી... વિજ્ઞાનની સફળતા આજે પણ આપણે જોઈએ છીએ કે કેટલાય અસાધ્ય માનતા રોગો આજે ભારતમાં જોવા મળતા નથી જેવા કે પોલીયો...

કૃમિ બાળકના વિકાસમાં એક અવરોધક પરિબળોમાં નું એક પરિબળ છે. સમગ્ર દેશ તેં પરિબળને નાથવા માટે ઉત્સાહ પૂર્વક રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસને ઉજવે છે.... પોતાની રાષ્ટ્ર પ્રત્યે સ્વસ્થ બાળક સ્વસ્થ ભવિષ્યના સૂત્ર સાથે તારીખ 8-2-2019 ના રોજ શ્રી સરકારી માધ્યમિક શાળા (RMSA) માં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરવામાં આવી... જેમાં બાળકોને આ દિવસ અંગે શ્રી દિનેશ ભાઈ તેમજ આશા વર્કર બહેનોએ માહિતી આપી.

પરીક્ષા આવતા જ બાળક તણાવ અનુભવે છે.... તણાવમાંથી બાળકને મુક્તિ મળે, બાળક ફ્રેશ થાય તે માટે કોઈ કળામાં જીવ પોરવવો જરૂરી છ...
09/02/2019

પરીક્ષા આવતા જ બાળક તણાવ અનુભવે છે.... તણાવમાંથી બાળકને મુક્તિ મળે, બાળક ફ્રેશ થાય તે માટે કોઈ કળામાં જીવ પોરવવો જરૂરી છે. આથી આ જ બાબત ને ધ્યાનમાં લઈ અને તાજેતરમાં જ ધોરણ 9 ની દ્વિતીય પરીક્ષાના પછી બાળકોની તણાવ મુક્તિ માટે ચિત્રકલા......

શાળાના વિકાસ માટે બાળકોના અભિપ્રાય લેવા માટેનો એક પ્રયાસ ..........
06/02/2019

શાળાના વિકાસ માટે બાળકોના અભિપ્રાય લેવા માટેનો એક પ્રયાસ ..........

બાળકોમાં જ્ઞાનનો વધારો થાય એ બાબતને ધ્યાનમાં રાખી શાળા સુશોભન નો એક પ્રયાસ કરવામાં આવ્યો
04/02/2019

બાળકોમાં જ્ઞાનનો વધારો થાય એ બાબતને ધ્યાનમાં રાખી શાળા સુશોભન નો એક પ્રયાસ કરવામાં આવ્યો

એક ગામ એક ઉત્સવ ના ભાગરૂપે ગણતંત્ર દિવસ ની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે પ્રાથમિક શાળામાં યોજાઈ જેમાં સરકારી માધ્યમિક શાળા ઢવાણા...
29/01/2019

એક ગામ એક ઉત્સવ ના ભાગરૂપે ગણતંત્ર દિવસ ની ઉજવણી ખૂબ જ ભવ્ય રીતે પ્રાથમિક શાળામાં યોજાઈ જેમાં સરકારી માધ્યમિક શાળા ઢવાણાના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ સાથે જનજાગૃતિ અભિયાન અને રેલીમાં ભાગ લીધો

ગણતંત્ર દિવસની રેલી માટેની તૈયારી માં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો જેમાં વિવિધ પોસ્ટરો બનાવીને જન જાગૃતિ માટે...
29/01/2019

ગણતંત્ર દિવસની રેલી માટેની તૈયારી માં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ સાથે ભાગ લીધો જેમાં વિવિધ પોસ્ટરો બનાવીને જન જાગૃતિ માટે નું કાર્ય કરવા માટેની તૈયારી દર્શાવી......

આયુર્વેદિક ઉપચાર અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો.... ભારતના  એક વારસા તરીકે આયુર્વેદ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે જે માહિ...
24/01/2019

આયુર્વેદિક ઉપચાર અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો.... ભારતના એક વારસા તરીકે આયુર્વેદ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે જે માહિતી આપવામાં આવી......

સ્વરક્ષણ તાલીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્વરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં instructor...
16/01/2019

સ્વરક્ષણ તાલીમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્વરક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો જેમાં instructor ભાવના બેન દ્વારા ખાસ હાજરી આપી......

આજે ધોરણ 10 ના વિદ્યા્થીઓ ની આગામી બોર્ડ પરીક્ષા સંદર્ભે વાલી મિટિંગ નું સફળ આયોજન ......
08/01/2019

આજે ધોરણ 10 ના વિદ્યા્થીઓ ની આગામી બોર્ડ પરીક્ષા સંદર્ભે વાલી મિટિંગ નું સફળ આયોજન ......

Address

Halvad

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarakari madhyamik shala dhavana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category