ITI Halvad

ITI Halvad ITI HALVAD

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરીગાંધીનગર (ગુજરાત)જિલ્લા રોજગાર કચેરી-મોરબીદ્વરા યોજાનારતાલુકા કક્ષાનો રોજગાર ...
09/02/2026

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
ની કચેરી
ગાંધીનગર (ગુજરાત)
જિલ્લા રોજગાર કચેરી-મોરબી
દ્વરા યોજાનાર
તાલુકા કક્ષાનો રોજગાર ભરતીમેળો
તારીખ: ૧૦-૦૨-૨૦૨૬
સમય:-સવારે ૧૧:૦૦ વાગે
સ્થળ – પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ
આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ અત્રે ની કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તો પણ ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.
જોબ પોર્ટલ:
https://anubandham.gujarat.gov.in

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરીગાંધીનગર (ગુજરાત)જિલ્લા રોજગાર કચેરી-મોરબીદ્વરા યોજાનાર*તાલુકા કક્ષાનો રોજગાર...
10/09/2025

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
ની કચેરી
ગાંધીનગર (ગુજરાત)
જિલ્લા રોજગાર કચેરી-મોરબી
દ્વરા યોજાનાર
*તાલુકા કક્ષાનો રોજગાર ભરતીમેળો*
તારીખ:- ૧૨-૦૯-૨૦૨૫
સમય:-સવારે ૧૧:૦૦ વાગે
સ્થળ – પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ
આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ અત્રે ની કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તો પણ ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.
જોબ પોર્ટલ:

https://anubandham.gujarat.gov.in
......

શુભેચ્છાઓ...બીએસએનએલભારત સરકાર દવારા, ભારત સરકાર ન્યુ દિલ્હી ના હળવદ ટેલીકોમ્યુનીકેશન (દુર સંચાર વિભાગ) BSNL ની એડવાઇઝરી...
22/08/2025

શુભેચ્છાઓ...

બીએસએનએલ

ભારત સરકાર દવારા, ભારત સરકાર ન્યુ દિલ્હી ના હળવદ ટેલીકોમ્યુનીકેશન (દુર સંચાર વિભાગ) BSNL ની એડવાઇઝરી કમિટી માં હળવદ ભારતીય જનતા પાર્ટીના મહિલા અગ્રણી શ્રીમતી ડિમ્પલબેન અતુલભાઇ (એડવોકેટ) ની એડવાઇઝરી કમિટી માં નિમણૂંક થયેલ છે. શ્રીમતી ડિમ્પલબેન અતુલભાઇ पाठ5 એજયુકેશન સોસાયટી ના ટ્રસ્ટી/માનદ મંત્રી અતુલભાઈ પાઠક (એડવોકેટ/નોટરી એન્ડ કો-ઓપ્ટ મેમ્બર, બાર કાઉન્સીલ ઓફ ગુજરાત) ના પત્નિ ની થયેલ આ નિમણૂંક બદલ પ્રાધ્યાપક વસંતરાય ઉપાઘ્યાય ઔધોગિક તાલિમ કેન્દ્ર (આઇ.ટી.આઇ.) તથા એચ.ઇ.એસ. સ્કુલ શંકુલ આ નિયુકિત ને આવકારે છે અને ખુબખુબ શુભેચ્છા પાઠવે છે.

અનિલ ઝાલા,
આચાર્ય
પ્રા.વસંતરાય ઉપાઘ્યાય
ઔધોગિક તાલિમ કેન્દ્ર
(આઇ.ટી.આઇ.)

સુરેશ પટેલ,

નરેશ રાવલ,

સંચાલક

એચ.ઇ.એસ. સ્કૂલ કેમ્પસ

તથા સર્વે સ્ટાફ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરીગાંધીનગર (ગુજરાત)જિલ્લા રોજગાર કચેરી-મોરબીદ્વારા યોજાનારતાલુકા કક્ષાનો રોજગાર...
07/07/2025

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની કચેરી
ગાંધીનગર (ગુજરાત)
જિલ્લા રોજગાર કચેરી-મોરબી
દ્વારા યોજાનાર

તાલુકા કક્ષાનો રોજગાર ભરતીમેળો

તારીખ :- ૧૧-૦૭-૨૦૨૫

સમય:-સવારે ૧૧:૦૦ વાગે

સ્થળ – પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ

આ ભરતી મેળામાં જે ઉમેદવારોએ અત્રે ની કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તો પણ ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.

જોબ પોર્ટલ:

https://anubandham.gujarat.gov.in

23/01/2024
23/01/2024

પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૫-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે,
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

પ્રાધ્યાપક વસંતરાય ઉપાધ્યાય  આઈ.ટી.આઈ, સરારોડ, હળવદમાં એડમિશન ની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગયેલ છે એડમિશન માટે આઈ.ટી.આઈ નો રૂબર...
26/05/2023

પ્રાધ્યાપક વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરારોડ, હળવદમાં એડમિશન ની પ્રક્રિયાઓ ચાલુ થઈ ગયેલ છે એડમિશન માટે આઈ.ટી.આઈ નો રૂબરૂ સંપર્ક કરવો

હળવદ ખાતે તારીખ 14 મી ફેબ્રુઆરી 2023 ના રોજ ઔદ્યોગિક ભરતી મેળાનું પ્રા. વસંતરાય વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરારોડ હળવદ ખ...
12/02/2023

હળવદ ખાતે તારીખ 14 મી ફેબ્રુઆરી 2023 ના રોજ ઔદ્યોગિક ભરતી મેળાનું પ્રા. વસંતરાય વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરારોડ હળવદ ખાતે આયોજન કરવામાં આવેલ છે

Address

Sara Road
Halvad
363330

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI Halvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category