Parishram Baug & Nursery

Parishram Baug & Nursery Parishram gir breed gaushala

22/06/2024
તારીખ 13 ના રોજ હળવદ  પરિશ્રમ બાગ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષી યુનિવર્સિટી મોરબી અને ક્રિભકો કંપની  ના સંયુક્ત ...
14/08/2021

તારીખ 13 ના રોજ હળવદ પરિશ્રમ બાગ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષી યુનિવર્સિટી મોરબી અને ક્રિભકો કંપની ના સંયુક્ત ઉપક્રમે એક ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવેલ .આ તાલીમને મુખ્ય ઉદ્દેશ રાસાયણિક ખાતરનો સમજપૂર્વક ઉપયોગ, પાણીનો કરકસર વપરાશ તેમજ જંતુનાશક દવાનો કઈ રીતે જુદા જુદા પાક માં પરિસ્થિતિ મુજબ ઉપયોગ કરવો હતો . આ તાલીમ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડોક્ટર જીવાની એ આ ની જુદી જુદી પ્રવૃત્તિ તેમજ જુદા જુદા પકો ની માહિતી થી ખેડૂત ને માહિતગાર કર્યા જ્યારે શ્રી ડી.એ સરડવા વિષય નિષ્ણાત એ ખેતી પાકોમાં ખાતરનો અને પાણી નો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરી શકાય તેમજ વરસાદ ની ખેંચ પડે તો હાલ ની પરિસ્થિતિ માં શું પગલાં લેવા વિશે માહિતી આપી. કૃભકો કંપની ના પ્રતિનિધિ શ્રી રાબડીયાભાઈ એ જૈવિક ખાતરનો જુદા જુદા પાકો માં કઈ રીતે વપરાશ કરવો તે વિશે માહિતી આપી .જ્યારે પરિશ્રમ બાગ ના માલિક શ્રી ચીનું ભાઈ એ અળસિયા ખાતર કઈ રીતે બનાવવું અને તેના ઉપયોગ વિશે માહિતી ,અહીંના વિસ્તાર ના પ્રગતિશીલ ખેડૂત અને ગૌ ભક્ત શ્રી દાજી બાપુ એ ગાય આધારિત ખેતી વિશે સમજણ આંપી .આ તાલીમ માં હળવદ અને આજુ બાજુના ગામના બહોળી સંખ્યામાં ખેડૂતો એ હાજર રહી રસ પૂર્વક ભાગ લીધેલ.

22/11/2020

*Happy_गोपाष्टमी Sunday 22/11/2020. जब हमारा ध्यान प्रतियोगिता से योगदान की ओर जाता है तो जीवन एक उत्सव बन जाता है। देना बैंक बन जाओ, लेना बैंक तो हर कोई है यहाँ। HELP EVER, HURT NEVER. अच्छे जीवन की सबसे बड़ी आवश्यकता यह है कि कष्ट, पीड़ा और अन्याय के बीच भी हमारे आनंद और कृतज्ञता को बनाए रखने के लिए मन की दृढ़ता होनी चाहिए। JIYO DIL SE*💫🎉🎊😊🎁🎂🪔🕉

Address

Opp Apmc Yard Dhangdhra Road
Halvad
363330

Telephone

+919825224214

Website

Alerts

Be the first to know and let us send you an email when Parishram Baug & Nursery posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Parishram Baug & Nursery:

Shortcuts

Share