RMSA Gov Sec School Vegadvav

RMSA Gov Sec School Vegadvav school Page

16/05/2026
Educational visit under UDAAN Project..Adani Port ,Mundra
25/01/2026

Educational visit under UDAAN Project..Adani Port ,Mundra

25/01/2026
તા - 05/01/2026 ના રોજ શ્રી RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ માં class - 2 આચાર્ય ચાવડા સર ની તેમના વતન સુરેન્દ્રનગર ખા...
17/01/2026

તા - 05/01/2026 ના રોજ શ્રી RMSA સરકારી માધ્યમિક શાળા વેગડવાવ માં class - 2 આચાર્ય ચાવડા સર ની તેમના વતન સુરેન્દ્રનગર ખાતે બદલી થતા વિદાય સમારંભ નુ આયોજન કરવામાં આવ્યું..

બદલી તો માત્ર સ્થાન બદલાય છે,
પણ તમારી યાદો હંમેશા હૃદયમાં રહેવાની.”
તમારા માર્ગદર્શનની છાંયામાં અમે ઘણું શીખ્યા.

નવી જગ્યાએ પણ તમને વધુ સફળતા મળે
એવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ 🎉.”

“તમારી સાથેનો દરેક દિવસ પ્રેરણાદાયક રહ્યો.
બદલી થયા છતા પણ
અમારા હૃદયથી તમારો ‘આચાર્ય’ નો દરજ્જો ક્યારેય ઓછો નહીં થાય.”

તમારો આચાર્ય તરીકેનો કાર્યકાળ સુવર્ણકાળ...
ગોલ્ડન ટાઈમ ઓફ સ્કુલ તરીકેનો રહ્યો છે...

તારીખ - 10/11/2025 ના SVS હળવદ તાલુકા કક્ષાના યોજાયેલ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વેગડવાવ હાઈસ્કૂલએ ઉત્કૃષ્ટ  પ્રદર્શન કરી પ...
11/11/2025

તારીખ - 10/11/2025 ના SVS હળવદ તાલુકા કક્ષાના યોજાયેલ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વેગડવાવ હાઈસ્કૂલએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ મેળવેલ છે. બંને બાળ વૈજ્ઞાનિક પરમાર જયદીપ અને મોરી ગેલાએ શ્રેષ્ઠ સાયન્સ પ્રોજેક્ટ રજુ કરીને શાળા અને ગામનું નામ રોશન કર્યા બદલ શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે. આગામી સમયમાં જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરીને શાળાનું નામ રોશન કરે તેવી શાળા પરિવાર વતી હાર્દિક શુભેચ્છાઓ સહ અભિનંદન 🥳🎊🎉🎊🎉🥳

ખેલ મહાકુંભ 2025-26 માં વેગડવાવ હાઈસ્કૂલ નો દબદબો
11/11/2025

ખેલ મહાકુંભ 2025-26 માં વેગડવાવ હાઈસ્કૂલ નો દબદબો

Address

TO VEGADVAV TA HALVAD DI MORBI
Halvad
363630

Telephone

+919726863463

Website

Alerts

Be the first to know and let us send you an email when RMSA Gov Sec School Vegadvav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to RMSA Gov Sec School Vegadvav:

Shortcuts

Share