રામજી દાદા ની નિશાળ

રામજી દાદા ની નિશાળ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from રામજી દાદા ની નિશાળ, Education, Halvad.

05/05/2024
31/01/2024
06/01/2024
શું આપ ને ચિકનગુનીયા થયો છે અથવા તો ચિકનગુનિયા ની સારવાર પછી સાંધા નાં દુખાવાથી પરેશાન છો? અજમાવી જુઓ આ ઘરગથ્થું અને ખૂબ...
10/11/2023

શું આપ ને ચિકનગુનીયા થયો છે અથવા તો ચિકનગુનિયા ની સારવાર પછી સાંધા નાં દુખાવાથી પરેશાન છો?
અજમાવી જુઓ આ ઘરગથ્થું અને ખૂબ જ અસરકારક ઉપચાર જે આપના દુખાવામાં ખૂબ જ મોટી રાહત કરી આપશે અને થોડા જ દિવસમાં ચાલતા ફરતાં થઈ જશો.

આ વિડિયો માં નગોડનાં પર્ણ, પારિજાતના પર્ણ અને ભોપાથરી નાં પર્ણ નો પરિચય કરાવે છે.
આ ત્રણે પર્ણ ની પેસ્ટ બનાવી તેનો ઉકાળો બનાવવાની રીત તેમજ તેનો ઉપયોગ કરવાની રીત સમજાવેલ છે.

આ પ્રયોગ મે પોતે મારા પર અજમાવેલ છે તેમજ સાંધા નાં દુખાવા વાળા કેટલાય દર્દીઓ એ કરેલ છે.

નોંધ: બે થી ત્રણ દિવસમાં આ ઘરેલુ ઉપચાર થી ફાયદો ન જણાય આવતા નજીકના વૈદ્ય નો સંપર્ક કરી તેમની સલાહ મુજબ વર્તવું.

લી.
રામજીભાઈ જાકાસણીયા
મો.9998958549

શું આપ ને ચિકનગુનીયા થયો છે અથવા તો ચિકનગુનિયા ની સારવાર પછી સાંધા નાં દુખાવાથી પરેશાન છો? અજમાવી જુઓ આ ઘરગથ્થું અ.....

02/11/2023

Address

Halvad
363330

Website

Alerts

Be the first to know and let us send you an email when રામજી દાદા ની નિશાળ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category