સરકારી માધ્યમિક શાળા rmsa - ચિત્રોડી.

  • Home
  • India
  • Halvad
  • સરકારી માધ્યમિક શાળા rmsa - ચિત્રોડી.

સરકારી માધ્યમિક શાળા rmsa - ચિત્રોડી. ધોરણ 9 - 10 (માધ્યમિક શાળા)

આજ રોજ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પ્રકાશભાઈ પરમાર તથા મનીષાબેન પરમારની સુપુત્રી ચિ. માહીના જન્મ દિવસની ઉજાણવી નિમિતે શ્ર...
26/12/2024

આજ રોજ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પ્રકાશભાઈ પરમાર તથા મનીષાબેન પરમારની સુપુત્રી ચિ. માહીના જન્મ દિવસની ઉજાણવી નિમિતે શ્રી ચિત્રોડી પ્રાથમિક શાળા અને RMSA માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને સાહેબશ્રી પ્રકાશભાઈ દ્વારા લાઈવ સ્ટીમ ઢોકળાનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો. શાળા પરિવાર વતી દીકરી માહીને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐😊

આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત બાળકોને આગ લાગે ત્યારે ફાયર સેફટીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે લાઈવ ડેમો આપવામાં આવ્...
06/01/2024

આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત બાળકોને આગ લાગે ત્યારે ફાયર સેફટીના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે લાઈવ ડેમો આપવામાં આવ્યા.

આજ રોજ અમારી શાળા RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડીમાં રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 9 - 10 તમામ બાળકો...
06/01/2024

આજ રોજ અમારી શાળા RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડીમાં રમતોત્સવ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરણ 9 - 10 તમામ બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો....

જેમાં લીંબૂ ચમચી, કોથળા દોડ,100 મી દોડ, સંગીત ખુરશી,સિક્કા શોધ, બિસ્કીટ ખાવા,રસ્સા ખેચ વગેરે જેવી રમતો રમ્યા હતાં...

બાળકોને ખૂબ જ મજા આવી....

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની RMSA સ.મા. શાળા - ચિત્રોડી, શ્રી ચિત્રોડી પ્રાથમિક શાળા અને શ્રી ચિત્રોડી ગ્રામ પંચાયતન...
10/08/2023

મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની RMSA સ.મા. શાળા - ચિત્રોડી, શ્રી ચિત્રોડી પ્રાથમિક શાળા અને શ્રી ચિત્રોડી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરવામાં આવી.

આજરોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી.
21/06/2023

આજરોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી.

આજ રોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી, તા - હળવદ જી - મોરબી ખાતે સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત હળવદ પોલીસ ...
04/01/2023

આજ રોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી, તા - હળવદ જી - મોરબી ખાતે સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત હળવદ પોલીસ સ્ટેશન દ્વારા સાઇબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને વિગતે સમજણ આપવામાં આવી. આ સાથે સોશિયલ મીડિયા નો વિવેકપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

24/12/2022

Fit India School Week Event :- 2022 - 23 Boys

24/12/2022

Fit India School Week Event :- 2022 - 23 Girls

આજ રોજ એસ.વી.એસ - હળવદ કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન  કાર્યક્રમ - 2022 - 23માં સહભાગી થયાની ઝલક.....
17/12/2022

આજ રોજ એસ.વી.એસ - હળવદ કક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ - 2022 - 23માં સહભાગી થયાની ઝલક.....

આજ રોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી ખાતે "સરસ્વતી સાધના યોજના" અંતર્ગત વર્ષ  - 2022 -23 માં 16 દીકરીઓને સાયકલ વિ...
17/10/2022

આજ રોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી ખાતે "સરસ્વતી સાધના યોજના" અંતર્ગત વર્ષ - 2022 -23 માં 16 દીકરીઓને સાયકલ વિતરણ

આજ રોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી તા - હળવદ જી - મોરબી ખાતે POCSO Act - 2012 જાગૃતિ કાર્યક્રમનું આયોજન. હળવદ ક...
15/10/2022

આજ રોજ RMSA સરકારી માધ્યમિક શાળા - ચિત્રોડી તા - હળવદ જી - મોરબી ખાતે POCSO Act - 2012 જાગૃતિ કાર્યક્રમનું આયોજન. હળવદ કોર્ટના એડવોકેટ સાહેબશ્રી દ્વારા વિદ્યાર્થીઓને કાયદાને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું. અને અન્ય કાયદાઓ તથા હેલ્પલાઇન નંબર, વિવિધ કાયદાઓની પણ માહિતી આપવામાં આવી.

Address

Chitrodi
Halvad
363330

Website

Alerts

Be the first to know and let us send you an email when સરકારી માધ્યમિક શાળા rmsa - ચિત્રોડી. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to સરકારી માધ્યમિક શાળા rmsa - ચિત્રોડી.:

Shortcuts

Share

Category