Nalanda Vidhyalaya-Maharshi Gurukul

Nalanda Vidhyalaya-Maharshi Gurukul Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nalanda Vidhyalaya-Maharshi Gurukul, School, Aanandpark/2, Halvad.

05/07/2025

સુરક્ષા એ પ્રથમ પગલું...
ફાયર સેફ્ટીની ટીમે સ્કુલના બાળકોને જીવંત ડેમો દ્વારા માર્ગદર્શન આપ્યું

|| ઓમ નમઃ શિવાય ||ભોળાનાથની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની સર્વેને હાર્દિક શુભકામનાઓ... ભગવાન શંકરના આશીર્વાદથી ...
25/02/2025

|| ઓમ નમઃ શિવાય ||

ભોળાનાથની ભક્તિ અને આરાધનાના પર્વ મહાશિવરાત્રીની સર્વેને હાર્દિક શુભકામનાઓ...

ભગવાન શંકરના આશીર્વાદથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રસરે. ભોળાનાથની કૃપાથી તમામ વિઘ્નો દૂર થાય અને ભક્તિમય જીવનની પ્રેરણા મળે.

12/01/2025

નાલંદા વિદ્યાલયમાં વર્ષ 2024-25 નો રમતોત્સવ ઉજવાયો જેમાં વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી શક્તિ અને કૌશલ્યથી હર્ષભેર ભાગ લીધો હતો

24/08/2024

નાલંદા સ્કૂલ હળવદમાં કૃષ્ણ જન્મોત્સવ હર્ષ ભેર ઉજવાયો...

11/05/2024

S.S.C. બોર્ડ - 2024 નાલંદા વિદ્યાલયનું A1 ગ્રેડની શાનદાર હેટ્રીક...
Nalanda School Halvad

ધોરણ - 12 કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન... શુભેચ્છાઓ...
10/05/2024

ધોરણ - 12 કોમર્સમાં શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ નાલંદા વિદ્યાલયના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન... શુભેચ્છાઓ...

આજ રોજ નાલંદા વિદ્યાલય હળવદ માં વર્ષ - 2022-23 ની વાર્ષિક પરીક્ષા અને વર્ષ -2023-24 ની પ્રથમ સત્રાંત પરીક્ષામાં પ્રથમ અન...
07/03/2024

આજ રોજ નાલંદા વિદ્યાલય હળવદ માં વર્ષ - 2022-23 ની વાર્ષિક પરીક્ષા અને વર્ષ -2023-24 ની પ્રથમ સત્રાંત પરીક્ષામાં પ્રથમ અને દ્રિતીય નંબર મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ તેમજ સપોર્ટ ડે ના મેડલ અર્પણ કાર્યક્રમ...
Nalanda Vidhyalaya-Maharshi Gurukul

26/05/2023
07/04/2023

Address

Aanandpark/2
Halvad
363330

Alerts

Be the first to know and let us send you an email when Nalanda Vidhyalaya-Maharshi Gurukul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Nalanda Vidhyalaya-Maharshi Gurukul:

Shortcuts

Share

Category