Tikar pay center school no 1

Tikar pay center school no 1 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tikar pay center school no 1, Education, Halvad.

26/06/2022

शनिवार
25/06/2022
श्री टिकर पे से स्कुल न 1

आज के दिन हमारी टिकर पे से स्कूल नंबर 1 में स्कूल के 151 साल पूरे होने का जश्न अनोखे तरीके से मनाया। जिसमें विद्यालय के सभी बच्चों के कल्याण के लिए पौराणिक सरस्वती यज्ञ और शांति यज्ञ का आयोजन किया गया और जिसमें अब तक पढ़ने वाले सभी छात्रों के भविष्य के साथ-साथ हमारे विद्यालय समुदाय के सभी गुरुओं का कल्याण भी मौजूद रहा. मां सरस्वती और मां भगवती की पूजा की जिसने विद्यालय के मंदिर एक वास्तविक "यज्ञ विद्यालय" में बदल दिया।
आज की तेजी से भागती तकनीक की दुनिया में बच्चों को अध्यात्म की ओर मोड़ने और स्कूल परिवार को एकजुट करने का लक्ष्य भी हासिल कर लिया गया था |
सभी ग्रामीणों ने प्रार्थना की कि इस कार्यक्रम में एक अच्छी, सच्ची और मूल्य उन्मुख शिक्षा उपलब्ध हो और सच्चे नागरिक इस समाज से नौकरी के लिए नहीं बल्कि चरित्र और ईमानदारी के गुणों के विकास हो और एक राष्ट्रनिर्माण करने वाले सच्चे नागरिक हमारे समाज को मिलें।
कार्यक्रम के अंत में केक काट कर स्कूल का स्थापना दिवस मनाया गया। इस पूरे कार्यक्रम में ग्राम पंचायत के विभिन्न जातियों के नेताओं ने अपना पूरा सहयोग दिया|
श्री टिकर पे से, स्कूल के प्रधानाचार्य के हेतु मै अपने सारे बच्चो और स्कूल के शिक्षकों ,सरपंच श्री, उप सरपंच श्री, पूरे पंचायत मंडल , जिला और तालुका पंचायत के सदस्यों के साथ-साथ सभी समुदाय के वडिलो के इस सहयोग के लिए अपना हार्दिक धन्यवाद व्यक्त करता हु |

28/03/2020

પ્રતિ શ્રી
ટીકર ગામ ના તમામ વાલીગણ ,
તમામ કોમ્યુનિટી ના અગ્રણીઓ ,
તેમજ શિક્ષણવિદો
ગામ ટીકર (રણ)
નમસ્કાર
વિશ્વ જયારે આ વૈશ્વિક મહામારી ની સામે લડી રહ્યો છે આપણું રાષ્ટ્ર પણ આ મહામારી નો સામનો કરી રહ્યો છે . મિત્રો જયારે દેશ નો રાજા આપણને નમ આજીજી કરે ત્યરે આપણે સમજવું જોઈએ કે કેટલી વિકટ પરિસ્થિતિ હશે માટે આપણે આપણા સ્થાનિક તંત્ર ની તમામ સૂચનો નું પાલન કરી રાષ્ટ્ર હિત નું કામ કરીયે .
મિત્રો હું મારા વિષય પર વાત કરું તો આપણા બાળકો જે આ દેશ નું ભાવિ છે તેવા અમારા બળદેવતાઓ ને આ મહામારી ના કારણે ઘણી લાંબી રાજાઓ પડી છે .તો એક જાગૃત વાલી તરીકે , એક શિક્ષણવિદ , તમારા સમાજ ના સામાજિક અગ્રણી તરીકે આપણી પ્રથમ ફરજ છે કે આ બાળકોનો અભ્યાસ છૂટી ના જાય .
શ્રી ટીકર પે સે શાળા તરફથી તમોને અપીલ કરવામાં આવે છે કે તમે કાયદાનું પાલન કરતા જ હશો એટલે આખો દિવસ તમારા પરિવાર સાથે જ હશો તો તમારા બાળકના શિક્ષણ , રમત ગમત અને આપણા ભૂતકાળ ની એવી વાતો કે જેનાથી આપણું બાળક અજાણ છે તે જાણે અને શિક્ષણ નો પ્રવાહ સતત વહેતો રહે તેવા પ્રયાસો કરશો .
આ સાથે તમને ધોરણ વાઇસ ફાઈલ મોકલાવી છી જે ડાઉનલોડ કરી બાળકને તેનું લેખન અને વાંચન કરાવશો .
જરૂર પડ્યે અમારા વિષય શિક્ષકો ,ગામના શિક્ષણવિદો તેમજ સોશયલ મીડિયા ,યૂ ટ્યુબ પર અભ્યાસ ક્રમ પર થી માર્ગદર્શન લઇ શકો છો અને આ મુજબ રોજ બે કલાક અભ્યાસ કરાવશો તેવી આશા છે .
જય હિન્દ
આચાર્ય
સી.એ.પાટડીયા
તેમજ
શાળા પરિવાર તમામ સ્ટાફ
શ્રી ટીકર પે સે શાળા નં 1

શ્રી ટીકર ગામ ના તમામ નાગરિકો,સર્વે સારસ્વત શિક્ષક ભાઈ/બહેનો અને શાળાના બળદેવતાઓ ને હોળી-ધુળેટીના પર્વની હાર્દિક શુભકામન...
09/03/2020

શ્રી ટીકર ગામ ના તમામ નાગરિકો,સર્વે સારસ્વત શિક્ષક ભાઈ/બહેનો અને શાળાના બળદેવતાઓ ને હોળી-ધુળેટીના પર્વની હાર્દિક શુભકામના.

આજે હોળીમાં તમારા તમામ
દુ:ખ અને દર્દ હોમાય જાય.
અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે.
એવી શ્રી ટીકર(રણ)પે સે શાળા ન 1 પરીવાર તરફથી આપ સર્વેને ખુબ ખુબ શુભકામના......

આચાર્ય
ચતુરભાઈ અમરશીભાઇ પાટડીયા
તેમજ
સમગ્ર શાળા પરિવાર

સર્વે સારસ્વત શિક્ષક ભાઈ/બહેનો ને તેમજ ટીકર ગામ ના તમામ નાગરિકો અને અમારી શાળાના બાલદેવતાઓને હોળી-ધુળેટીના પર્વની હાર્દિ...
09/03/2020

સર્વે સારસ્વત શિક્ષક ભાઈ/બહેનો ને તેમજ ટીકર ગામ ના તમામ નાગરિકો અને અમારી શાળાના બાલદેવતાઓને હોળી-ધુળેટીના પર્વની હાર્દિક શુભકામના.

આજે હોળીમાં તમારા તમામ
દુ:ખ અને દર્દ હોમાય જાય.
અને આવતીકાલની ધુળેટીનાં તમામ રંગો તમારૂ જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે.
એવી શ્રી ટીકર(રણ) પે સે શાળા પરીવાર તરફથી આપ સર્વેને ખુબ ખુબ શુભકામના......

આચાર્ય
ચતુરભાઈ અમરશીભાઇ પાટડીયા
તેમજ
સમગ્ર શાળા પરિવાર

ફી ની કડાકુટ માં પડેલા વાલીઓને અમારી સરકારી શાળાઓનુ ખૂલ્લું આમંત્રણ છે..... જેની અમુક વિશેષતાઓ :--(1) અમે આપીશું બાળકને ...
08/03/2020

ફી ની કડાકુટ માં પડેલા વાલીઓને અમારી સરકારી શાળાઓનુ ખૂલ્લું આમંત્રણ છે.....
જેની અમુક વિશેષતાઓ :--
(1) અમે આપીશું બાળકને અભ્યાસક્રમ સાથે કેળવણીની ગેરેન્ટી...
(2) અમે આપીશું ઘટાદાર વૃક્ષોનો છાંયડો..,
A/c નહી....!!
(3)અમે આપીશું કુદરતને જાણવાના પ્રોજેક્ટ..,
કાગળ કટીંગના નહી...!!
(4) અમે ગમ્મત સાથે જ્ઞાની બનાવશું.,
મોબાઇલ ગેમના ગુલામ નહી...!!
(5) અમે બાળકનુ status વધારશુ...
વાલીઓનુ નહી....!!
(6)તમે અમને તમારું બાળક આપો...અમે મૂલ્યનિષ્ઠ નાગરિક આપીશું...!!

એકવાર અમારી સરકારી શાળા તરફ જોવો તો ખરા...અમારી ગેરન્ટી છે તમારું બાળક "એક ભારત નો શ્રેષ્ઠ નાગરિક" બનશે.

શ્રી ટીકર(રણ) પે સે શાળા નં 1 આપનું હાર્દિક સ્વાગત કરે છે
08/03/2020

શ્રી ટીકર(રણ) પે સે શાળા નં 1 આપનું હાર્દિક સ્વાગત કરે છે

Address

Halvad
363330

Telephone

+917567513303

Website

Alerts

Be the first to know and let us send you an email when Tikar pay center school no 1 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Tikar pay center school no 1:

Shortcuts

Share

Category