Axaram Academy

Axaram Academy અક્ષર એકેડમી ના માધ્યમ થી આપ મોબાઈલ એપ

ધોરણ 10 રીપીટર બેચગણિત અને વિજ્ઞાનએડમિશન માટે સંપર્ક8758092885
28/05/2023

ધોરણ 10 રીપીટર બેચ
ગણિત અને વિજ્ઞાન
એડમિશન માટે સંપર્ક
8758092885

ધોરણ 10 રીપીટર બેચ( ગણિત - વિજ્ઞાન )એડમિશન માટે સંપર્ક8758092885
28/05/2023

ધોરણ 10 રીપીટર બેચ
( ગણિત - વિજ્ઞાન )
એડમિશન માટે સંપર્ક
8758092885

*એડમિશન લેવા માટે નીચેની લીંક ફરજિયાત ભરી દેવી*https://surveyheart.com/form/646df5cf2e031053c95458b2*શું આપનું બાળક ધોરણ...
25/05/2023

*એડમિશન લેવા માટે નીચેની લીંક ફરજિયાત ભરી દેવી*

https://surveyheart.com/form/646df5cf2e031053c95458b2

*શું આપનું બાળક ધોરણ 10 માં ગણિત કે વિજ્ઞાનમાં નાપાસ થયું છે ?*

તો આજે જ જોડાવ અમારી ધોરણ 10 ની રીપીટર બેચમાં...!!!

અને જુલાઈ 2023 માં પૂરક પરીક્ષા આપી આપના બાળકનું વર્ષ બચાવો .

*સ્થળ - હળવદ*

*દિપીન પીપળીયા સર*
*મોબાઈલ - 8758092885*

* # વૈદિક ગણિત*ચાલો મિત્રો , આ દિવાળી વેકેશનનો સદ્દ ઉપયોગ કરીયે .આ વેકેશનમાં કંઇક નવું શીખીએ .વૈદિક ગણિત નો સંપૂર્ણ વિડિ...
14/11/2021

* # વૈદિક ગણિત*

ચાલો મિત્રો , આ દિવાળી વેકેશનનો સદ્દ ઉપયોગ કરીયે .

આ વેકેશનમાં કંઇક નવું શીખીએ .

વૈદિક ગણિત નો સંપૂર્ણ વિડિઓ કોર્સ હવે આપના મોબાઈલ માં એપ્લિકેશન સ્વરૂપે .

વૈદિક ગણિત નો આ કોર્સ કોને ઉપયોગી થશે .?

ધોરણ - 6 થી ધોરણ - 10 ના તમામ વિદ્યાર્થીઓ ને

જવાહર નવોદય , NMMS , PSE , NTSE જેવી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ ને

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ,

અક્ષરમ એકેડમી ઓનલાઈન એપ.

https://play.google.com/store/apps/details?id=com.submontane.connect

User id અને password મેળવવા માટે નીચેના નંબર નો સંપર્ક કરવો

વધુ માહિતી માટે સંપર્ક કરો
અક્ષરમ એકેડમી
મો. 9726192885

*વૈદિક ગણિત નો વિડિઓ કોર્સ સાવ ફ્રી**મર્યાદિત વિદ્યાર્થી માટે*હાલ કોરોના સમયે જ્યારે તમામ બાળકો ને માસ પ્રમોશન આપી દીધું...
05/05/2021

*વૈદિક ગણિત નો વિડિઓ કોર્સ સાવ ફ્રી*

*મર્યાદિત વિદ્યાર્થી માટે*

હાલ કોરોના સમયે જ્યારે તમામ બાળકો ને માસ પ્રમોશન આપી દીધું છે ત્યારે ,

આપનું બાળક કંઇક નવું શિખે જે એને આગળ જતાં પણ બઉ જ ઉપયોગી થાય એવા હેતુ થી અમે તૈયાર કર્યો છે , વૈદિક ગણિત નો વિડિઓ કોર્સ જે તમને મળશે સાવ ફ્રી માં....

*આ કોર્સ કોને મદદરૂપ થશે.?*

1. ધોરણ 5 થી 12 ના તમામ વિદ્યાર્થી ને

2.જવાહર નવોદય , nmms તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા ના તમામ વિદ્યાર્થીઓને

3.ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ના તમામ વિદ્યાર્થીઓને

વધુ માહિતી માટે
9726192885

એપ્લિકેશન ની લિંક
https://play.google.com/store/apps/details?id=com.submontane.connect

10/01/2021

RTI આપણો બંધારણીય હક , જાણો સમજો અને ઉપયોગ કરો..!!!

1.Rti કઈ રીતે કરવી..??
2. Rti વિશે ની ઇતિહાસ થી માંડી ને સંપૂર્ણ માહિતી

27/12/2020

# વર્ગ - વૈદિક ગણિત
વર્ગ માત્ર 3 સેકન્ડ માં

વેદિક ગણિત નો સંપૂર્ણ કોર્ષ ખરીદવા માટે

મો. 97261 92885
અક્ષરમ એકેડમી

★ *શું આપનું બાળક જવાહર નવોદય કે NMMS જેવી પરીક્ષા ની તૈયારી કરે છે..???*■ તો આ *વૈદિક ગણિત* નો કોર્ષ આપના બાળક માટે છે ...
26/12/2020

★ *શું આપનું બાળક જવાહર નવોદય કે NMMS જેવી પરીક્ષા ની તૈયારી કરે છે..???*

■ તો આ *વૈદિક ગણિત* નો કોર્ષ આપના બાળક માટે છે .

વધુ માહિતી માટે
સંપર્ક
*97261 92885*

અક્ષરમ એકેડમી

* # વૈદિક ગણિત- અક્ષરમ એકેડમી*મોબાઇલ - *9726192885**પ્રથમ 20 વિદ્યાર્થીઓને 50 ટકા ઓફ*★ *ગણિતની ગણતરીમાં હાઈ સ્પીડ ઝડપ મા...
21/12/2020

* # વૈદિક ગણિત- અક્ષરમ એકેડમી*

મોબાઇલ - *9726192885*

*પ્રથમ 20 વિદ્યાર્થીઓને 50 ટકા ઓફ*

★ *ગણિતની ગણતરીમાં હાઈ સ્પીડ ઝડપ માટે શીખો પ્રાચીન વૈદિક ગણિત* , *જેને વિશ્વનું સૌથી* *ઝડપી ગણિત માનવામાં આવે છે .*

*■ વૈદિક ગણિત તમને કઈ રીતે મદદરૂપ થશે ???*

1. વૈદિક ગણિત શીખ્યા પછી સામાન્ય ગણિત થી તમારી ઝડપ માં 500 % નો વધારો થશે .

2. ગણતરી માં ઝડપ તેમજ ચોકસાઈ લાવે છે .

3. ગણિત પ્રત્યે નો ડર દૂર કરશે અને તુરંત જ પરિણામ મળશે .

4. મગજ ને તેજ કરે છે અને માનસિક ક્ષમતા નો વિકાસ કરે છે .

5. સ્કૂલ ના ધોરણ 6 થી 12 ના દરેક છોકરાઓ ને દરેક ધોરણ માં ગણિત માં મદદરૂપ થશે .

6. સ્પર્ધાત્મક પરીક્ષા માં વૈદિક ગણિત શીખ્યા પછી જવાબ અમુક સેકંડો માં આપશો .

*■ આ કોર્સ કોણ કોણ શીખી શકે ??*

1. ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ

2.સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે gpsc કલાસ 1 2 , police , tet 1 ,2 tat 1 , 2 , htat , gsssb , જવાહર નવોદય , nmms ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ .

3. સ્કુલ શિક્ષક , ટ્યુશન શિક્ષક , માતા પિતા કે જે પોતે શીખી ને ત્યાર બાદ વિદ્યાર્થી ને શીખવી શકે .

4. કોઈ પણ વ્યક્તિ કે જેમને પ્રાચીન વૈદિક ગણિત જાણવાનો અને માણવાનો શોખ હોય .

*◆ વૈદિક ગણિત ના આ કોર્સ માં તમને શું મળશે ???*

1. રેકોર્ડીંગ કરેલા 25+ ચેપટર ના વિડિઓ લેક્ચર , જે તમારા અનુકૂળ સમયે તમે જોઈ શકશો , અને ગમે એટલી વાર જોઈ શકશો .

2. વૈદિક ગણિત ની બુક સાથે , જેમાંથી તમે વિડિઓ લેક્ચર જોયા બાદ તેમાંથી શીખી શકશો અને ત્યાર બાદ તેમાંથી પ્રેક્ટિસ કરી શકશો

3. એક વાર કોઈ પણ ચેપટર શીખી લીધા બાદ , પ્રેક્ટિસ કરી લીધા બાદ વિદ્યાર્થી એપ્લિકેશન માં તે જ ચેપટર ની પરીક્ષા આપી શકશે .

*■ વૈદિક ગણિત શીખવા શું કરવાનું છે ???*

1. સૌ પ્રથમ તમારે મોબાઈલ પ્લે સ્ટોર માં જય ને મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે .

પ્લે સ્ટોરે માં જય ને ટાઈપ કરો *Axaram Academy*

અથવા

એપ્લિકેશન ની લિંક -

https://play.google.com/store/apps/details?id=com.submontane.connect

2. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તમારે register કરવાનું છે જેમાં તમને ડેમો લેક્ચર વૈદિક ગણિત ને સિલેક્ટ કરી ને બેઝિક માહિતી માંગે તે આપવાની છે .

3. ત્યાર બાદ લોગીન થઈ જવાનું છે .

4. લોગીન થયા બાદ તમને ડેમો વિડિઓ જોઈ શકશો , ડેમો વિડિઓ જોયા બાદ સૌથી ઉપર એપ્લિકેશન માં માર્કેટ પ્લેસ માં જય ને વેદિક ગણિત નો કોર્સ ખરીદી ને તમે તમામ વિડિઓ જોઈ શકશો .

3. વૈદિક ગણિત કોર્સ સિલેક્ટ કરી ને પેમેન્ટ કરી દેવાનું છે , ત્યાર બાદ તમને તમામ વિડિઓ જોવા મળી જશે , સાથે સાથે એક વૈદિક ગણિત ની બુક કુરિયર મારફતે મળી જશે .

4. તમારે સૌ પ્રથમ મોબાઈલ એપ માં વિડિઓ જોવાનો છે

ત્યારબાદ બૂકમાંથી ચેપટર સમજી લેવાનું છે

ત્યાર બાદ બૂકમાંથી તે જ ચેપટર ની પ્રેક્ટિસ કરવાની છે

ત્યાર બાદ તમારે મોબાઇલમાં તાનારે પરીક્ષા આપી તમને કેટલું આવડ્યું એ ચેક કરવાનું છે .

■ *હજુ કાઈ ના સમજાય તો તમે અમારો કોન્ટેકટ કરી શકો છો*
મો.
*97261 92885*

15/12/2020

Address

Halvad
363330

Alerts

Be the first to know and let us send you an email when Axaram Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Axaram Academy:

Shortcuts

Share

Category