Kalarav School - HALOL

Kalarav School - HALOL Dr. Mrs. Kalpana P. Joshipura -- Principal of our school receiving the National Award For

28/09/2026

“A Teacher’s hand shapes the hands that build the future.” ❤️

27/09/2026

Glimpse of "Ganpati Visarjan" 2026

Another milestone, another reason to celebrate.
27/09/2026

Another milestone, another reason to celebrate.

*વિજ્ઞાન સંશોધન વિષય ક્ષેત્રે નવી સિદ્ધિ*દર વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ વિદ્યાર્થીઓમાં સંશોધન ક્ષેત્ર અને પ્રયોગો ...
26/09/2026

*વિજ્ઞાન સંશોધન વિષય ક્ષેત્રે નવી સિદ્ધિ*
દર વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ વિદ્યાર્થીઓમાં સંશોધન ક્ષેત્ર અને પ્રયોગો દ્વારા નવું શીખવા ની પ્રેરણા મળે તે માટે વૈજ્ઞાનિક પ્રકલ્પ તૈયાર કરાવે છે. લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા ના સહયોગથી આ વર્ષે પણ જિલ્લા કક્ષાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ હતું અને અત્યંત ગર્વની લાગણી સહિત જણાવવાનું કે કલરવ સ્કૂલ અંગ્રેજી માધ્યમની કાવ્યા પંડ્યા અને પ્રથમ મિશ્રા ના ટેમ્પલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ ને સિનિયર કેટેગરીમાં રાજ્યકક્ષાએ પસંદગી કરવામાં આવેલ છે. તેઓ હવે રાજ્યકક્ષાએ ભાગ લઈ શાળા તથા જિલ્લા નું નામ રોશન કરશે.

🌟 વિકસિત ભારત 2047 તેમજ સેવા અને સુશાસન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન ટીંબ...
26/09/2026

🌟 વિકસિત ભારત 2047 તેમજ સેવા અને સુશાસન સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની વકૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન ટીંબી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું. 🏆
🥇 સાઉથકર સુહાની ધર્મદીપ — વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ
🥇 મોરકર દિયા પરેશભાઈ — ચિત્ર સ્પર્ધામાં પ્રથમ
🥈 દરજી દર્શન ચેતનકુમાર — ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય
🥉 પટેલ વૃષ્ટિ અશ્વિનભાઈ — વકૃત્વ સ્પર્ધામાં તૃતીય

તમામ વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐👏

26/09/2026
25/09/2026

આવ્યા ત્યારે આનંદ અપાર હતો, આજે વિદાયની વેળાએ હૃદય ભારે થઈ ગયું… ગણપતિદાદા, આપ વિસર્જિત નથી થતા, આપ તો અમારી શ્રદ્ધા અને હૃદયમાં સદાય વસતા રહેશો. 🙏❤️
ગણપતિ બાપ્પા મોરિયા… ફરી મળશું જ! 🌺

गणपति बप्पा मोरया। पुढच्या वर्षी लवकरिया। अगले बरस तू जल्दी आ। "Eco Friendly Visarjan"Today our school, bid a poignant f...
25/09/2026

गणपति बप्पा मोरया।
पुढच्या वर्षी लवकरिया।
अगले बरस तू जल्दी आ।
"Eco Friendly Visarjan"
Today our school, bid a poignant farewell to Lord Ganesha, with the Ganesh Visarjan ceremony, marking the culmination of the 12-day Ganesh Chaturthi celebrations. The event commenced with a grand procession, where students and teachers carried the elegantly decorated Ganesha idol to the artificial pond created in school. The Visarjan ritual was performed with utmost devotion, as students and staff immersed the idol in the artificial pond, symbolizing the return of Lord Ganesha to his divine abode. The ceremony was accompanied by chanting of holy mantras, traditional music, and fervent prayers. Students and teachers showcased their cultural talents through mesmerizing dance and music performances, adding to the festive atmosphere.

Address

Kanjari Road
Halol
389350

Opening Hours

Monday 9am - 3pm
Tuesday 9am - 3pm
Wednesday 9am - 3pm
Thursday 9am - 3pm
Friday 9am - 3pm
Saturday 9am - 2pm

Telephone

+2676221176

Alerts

Be the first to know and let us send you an email when Kalarav School - HALOL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Kalarav School - HALOL:

Shortcuts

Share

Category