Smt VMShah Guj Medium School

Smt VMShah Guj Medium School Smt. V.M. Shah Gujarati medium school con. by Shri Halol Mahajan Uchcha Shikshan mandal educatate s

23/12/2025
નવરાત્રી ઉજવણી 2025
29/09/2025

નવરાત્રી ઉજવણી 2025

૭૯ માં સ્વાતંત્ર પર્વ  નિમિત્તે મંડળ ના પ્રમુખશ્રી, કમિટી સભ્યો ,વિવિધ શૈક્ષણિક સંસ્થા ના આચાર્ય શ્રી, અને વિધાથીઓ ની  ઉ...
15/08/2025

૭૯ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે મંડળ ના પ્રમુખશ્રી, કમિટી સભ્યો ,વિવિધ શૈક્ષણિક સંસ્થા ના આચાર્ય શ્રી, અને વિધાથીઓ ની ઉપસ્થિતિ માં પ્રમુખશ્રી પ્રફુલચંદ્ર શાહ સાહેબ ના વરદ હસ્તે ધ્વજ વંદન .....
#વંદે_માતરમ
િંદ
#ભારત_માતા_કી_જય

વર્ષ ૨૦૨૪-૨૫, ધોરણ ૧૦(S.S.C) નું ઝળહળતું પરિણામ..સર્વે વિધાર્થીઓ ને અભિનંદન..
11/05/2025

વર્ષ ૨૦૨૪-૨૫, ધોરણ ૧૦(S.S.C) નું ઝળહળતું પરિણામ..
સર્વે વિધાર્થીઓ ને અભિનંદન..

વર્ષ ૨૦૨૪-૨૫, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું ઝળહળતું પરિણામ..સર્વે વિધાર્થીઓ ને અભિનંદન..
07/05/2025

વર્ષ ૨૦૨૪-૨૫, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ નું ઝળહળતું પરિણામ..
સર્વે વિધાર્થીઓ ને અભિનંદન..

વર્ષ ૨૦૨૪-૨૫, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું ઝળહળતું પરિણામ..સર્વે વિધાર્થીઓ ને અભિનંદન..
07/05/2025

વર્ષ ૨૦૨૪-૨૫, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ નું ઝળહળતું પરિણામ..
સર્વે વિધાર્થીઓ ને અભિનંદન..

76 માં ગણતંત્ર દિન ની હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત વી.એમ કેમ્પસ માં પ્રમુખશ્રી, કમિટી સભ્યો તથા અન્ય મહાનુભાવો ત...
26/01/2025

76 માં ગણતંત્ર દિન ની હાલોલ મહાજન ઉચ્ચ શિક્ષણ મંડળ સંચાલિત વી.એમ કેમ્પસ માં પ્રમુખશ્રી, કમિટી સભ્યો તથા અન્ય મહાનુભાવો તથા શિક્ષક મિત્રો ની ઉપસ્થિતિ માં ઉત્સાહભેર ઉજવણી...
િંદ
#વંદે_માતરમ 🇮🇳

Sports-Day 2024-25
28/12/2024

Sports-Day 2024-25

૭૮ માં સ્વાતંત્ર પર્વ  નિમિત્તે મંડળ ના પ્રમુખશ્રી, કમિટી સભ્યો ,વિવિધ શૈક્ષણિક સંસ્થા ના આચાર્ય શ્રી, અને વિધાથીઓ ની  ઉ...
15/08/2024

૭૮ માં સ્વાતંત્ર પર્વ નિમિત્તે મંડળ ના પ્રમુખશ્રી, કમિટી સભ્યો ,વિવિધ શૈક્ષણિક સંસ્થા ના આચાર્ય શ્રી, અને વિધાથીઓ ની ઉપસ્થિતિ માં માનદ મંત્રી શ્રી સમીરભાઈ એચ.શાહ ના વરદ હસ્તે ધ્વજ વંદન .....
#વંદે_માતરમ
િંદ
#ભારત_માતા_કી_જય

 #તિરંગા_યાત્રા.. િંદ
14/08/2024

#તિરંગા_યાત્રા..
િંદ

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ અને વૃક્ષારોપણ ની પ્રાંત અધિકારીશ્રી પી.એલ. વિઠાની ,કમિટી સભ્ય શ્રી મુકુંદભાઈ દેસાઈ , બાલકૃષ્ણ પટે...
28/06/2024

શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ અને વૃક્ષારોપણ ની પ્રાંત અધિકારીશ્રી પી.એલ. વિઠાની ,કમિટી સભ્ય શ્રી મુકુંદભાઈ દેસાઈ , બાલકૃષ્ણ પટેલ (CRC) વિગેરે ની ઉપસ્થિત માં ઉલ્લાસભેર ઉજવણી...

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર પ્રેરિત ,જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ -ગોધરા આયોજિત "આંતર રાષ્ટ્રીય ...
28/06/2024

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર પ્રેરિત ,
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ -ગોધરા આયોજિત
"આંતર રાષ્ટ્રીય વ્યસન મુક્તિ દિવસ ની ઉજવણી.....

Address

College Campus , Godhra Road
Halol
389350

Alerts

Be the first to know and let us send you an email when Smt VMShah Guj Medium School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Smt VMShah Guj Medium School:

Shortcuts

Share

Category