05/01/2024
આપણા વેદોમાં દાનનું ખુબ જ મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે. માત્ર પુસ્તકોનું જ જ્ઞાન નહી પરંતુ બાળકોમાં મુલ્યો અને સદગુણો વિકસાવવા હિત પ્લે સ્કૂલ અવિરત પ્રયાસ કરે છે.ગાય માટે ઘાસચારો જેવી વિવિધ દાનની પ્રવૃતિઓ કરવામાં આવી.
આવો સૌ સાથે મળી બાળકોમાં મુલ્યો વાવી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખીએ...