Shri S H Varia Highschool, Ghoghamba

Shri S H Varia Highschool, Ghoghamba S H varia Highschool daily Updates

શ્રી એસ .એચ. વરીઆ હાઈસ્કૂલ ઘોઘંબા         તારીખ :- 11/01/2023આજ રોજ શ્રી એસ .એચ. વરીઆ હાઈસ્કૂલ ઘોઘંબા  ખાતે  નવીન પુસ્તક...
12/01/2023

શ્રી એસ .એચ. વરીઆ હાઈસ્કૂલ ઘોઘંબા તારીખ :- 11/01/2023

આજ રોજ શ્રી એસ .એચ. વરીઆ હાઈસ્કૂલ ઘોઘંબા ખાતે નવીન પુસ્તકાલય ઉદઘાટન સમારોહ નિમિતે પુસ્તક પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન શિક્ષકો તથા પુસ્તકાલય સમિતિ તથા એન.એસ.એસ. દ્વારા યોજવામાં આવ્યું. જુદા જુદા પ્રકાશનનાં પુસ્તકો ,ઉપનિષદો ,સાહિત્યો ,વિજ્ઞાન –ગણિત નાં રોમાંચક પુસ્તકો આ સ્ટોલ ઉપર પ્રદર્શિત કરવામાં આવ્યાં હતા . ત્યાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તક પ્રદર્શન ને નિહાળ્યું હતું. લગભગ તમામ વિષયો પરનાં પુસ્તકો હતાં. પ્રદર્શનમાં કેટલાક દુર્લભ પુસ્તકો હતાં જે આપણને કોઈ પણ બૂક સ્ટોલ પર સરળતાથી મળી શકતાં નથી. આ પ્રદર્શન તમામ વિધાર્થીઓને આવનારાં ભવિષ્યમાં પુસ્તકો થકી સારાં પુસ્તકો વાંચવાની અને તેના મૂલ્યો જીવનમાં ઉતારવાની ઉત્તમ તક પૂરી પાડશે.

Address

Main Road Ghoghamba
Halol
389365

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri S H Varia Highschool, Ghoghamba posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri S H Varia Highschool, Ghoghamba:

Shortcuts

Share

Category