Educational update

Educational  update educational update any update and video vlogs and promoting any product for clients

25/07/2021
ગોધરા ખાતે આર્મી નો ભરતી મેળો*ભરતી : ગોધરા પંચમહાલ ખાતે આગામી તારીખ: ૦૫ થી ૨૨ ઑગસ્ટ ૨૦૨૧ સુધી આર્મી ભરતી મેળો યોજાશે. *👉...
04/07/2021

ગોધરા ખાતે આર્મી નો ભરતી મેળો*
ભરતી : ગોધરા પંચમહાલ ખાતે આગામી તારીખ: ૦૫ થી ૨૨ ઑગસ્ટ ૨૦૨૧ સુધી આર્મી ભરતી મેળો યોજાશે. *

👉https://joinindianarmy.nic.in/

*દેશની સેવા કરતા માંગતા તમામ યુવાનો સુધી આ PDF પહોંચાડો*

03/07/2021

*આજના Update 2/7/2021*
💥 *ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ દ્વારા 11 જગ્યા ઉપર આસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિયેટ પ્રોફેસર ની ભરતી*

💥 *ધ MSU બરોડા દ્વારા ટિચિંગ અને નોન ટીચિંગ પોસ્ટ ઉપર ભરતી*

💥 *હાલોલ નગરપાલિકા દ્વારા મ્યુનિસિપિલ એન્જીનીયરની ભરતી*

💥 *RRB અમદાવાદ દ્વારા CBT 1 નું સાતમી અને છેલ્લી ફેજ માટે એક્ઝામનું શિડયુલ જાહેર*

💥 *અરબન હેલ્થ સોસાયટી અમદાવાદ દ્વારા આયુષ મેડિકલ ઓફિસર અને મિડ વાઇફારી ની પોસ્ટ ઉપર ભરતી*

💥 *ગુજરાત ફાયબર ગ્રેડ નેટવર્ક લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી*

💥 *તળાજા નગરપાલિકા ( જિલ્લો ભાવનગર ) દ્વારા 3 જગ્યા ઉપર સ્ટેશન ફાયર ઓફિસર ની ભરતી*


💥 *હાઈ કોર્ટ ઓફ ગુજરાત દ્વારા કોર્ટ એટેન્ડેડ વર્ગ 4 ની પરીક્ષા મોફૂંક બાબતે સૂચના જાહેર*

💥 *ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આસીટન્ટ ફાર્મસીસ્ટ આસિસ્ટન્ટ મશીનમેન અને સબ ઓવરશિર નું ફાઇનલ રિઝલ્ટ 2021 જાહેર*

💥 *ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી ( GTU ) દ્વારા ડાયરેકટર ની ભરતી*

💢Follow fast  this page.......     update......
26/06/2021

💢Follow fast this page.......
update......

25/06/2021

Educational update ko likes & comment kare

Address

Halol
389350

Website

Alerts

Be the first to know and let us send you an email when Educational update posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category