07/02/2024
આપ સર્વેને સગુન વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓના આ કાર્યક્રમ માં ભાવ ભર્યું આમંત્રણ છે.
તા. ૦૯/૦૨/૨૦૨૨, શુક્રવાર ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા થી ૭:૦૦ વાગ્યા સુધી.
સ્થળ : લેઉવા પટેલ સમાજ, શિવરાજગઢ
આયોજક : સગુન વિદ્યાલય - શિવરાજગઢ