Gangotri Schools

Gangotri Schools We see a school as the foundation stone for life, with great emphasis on values and experiences in a

Dear citizens, friends and well-wishers,

In Gangotri school we intend to make the epitome of true education. In this dynamic and ever-changing world we fully understand that we have to be on our own toes, ever-evolving & innovating to provide the best educational practices from around. This quick thinking attitude is what we seek to inculcate in our students along with critical thinking and analytical skills that will help them become the leaders in the global village.

14/05/2026
ઝળહળતું પરિણામ... શ્રેષ્ઠ શિક્ષણની પરંપરા! 🏆ગંગોત્રી સ્કૂલના તેજસ્વી તારલાઓએ બોર્ડ પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા. આ જ ગુણવ...
11/05/2026

ઝળહળતું પરિણામ... શ્રેષ્ઠ શિક્ષણની પરંપરા! 🏆

ગંગોત્રી સ્કૂલના તેજસ્વી તારલાઓએ બોર્ડ પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા. આ જ ગુણવત્તાસભર શિક્ષણ સાથે હવે ધોરણ-૧૧ સાયન્સ અને કોમર્સમાં એડમિશન ઓપન છે.

તમારા બાળકના ભવિષ્યને પણ આપો આવી જ સફળતાની પાંખો! 🚀

📞 એડમિશન માટે સંપર્ક:
🔹 કોમર્સ: 90999 96379, 79843 68602, 97370 97488
🔹 સાયન્સ: 99795 97139, 96388 33783, 95589 11389

📍 ગંગોત્રી સ્કૂલ, ગુંદાળા રોડ, ગોંડલ.

10th Result-2026
08/05/2026

10th Result-2026

12th Commerce Result-2026
08/05/2026

12th Commerce Result-2026

12th Science Result-2026
08/05/2026

12th Science Result-2026

06/05/2026

જ્યાં સફળતા એક પરંપરા છે... ગંગોત્રી સ્કૂલનું ગૌરવ!
Std.10th Result-2026 Celebration....!

06/05/2026

Board Result - 2026
ગંગોત્રી સ્કૂલનું ગૌરવ: પઠાણ રિઝવાનએ ધો.12 સાયન્સમાં 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું...

ગંગોત્રી સ્કૂલ ગોંડલની શૈક્ષણિક સફળતાની હેટ્રિક: ધોરણ 12 સાયન્સ-કોમર્સ બાદ હવે ધોરણ 10માં પણ ગંગોત્રી સ્કૂલનો દબદબો...આજ...
06/05/2026

ગંગોત્રી સ્કૂલ ગોંડલની શૈક્ષણિક સફળતાની હેટ્રિક: ધોરણ 12 સાયન્સ-કોમર્સ બાદ હવે ધોરણ 10માં પણ ગંગોત્રી સ્કૂલનો દબદબો...

આજરોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું ત્યારે ગોંડલની ગંગોત્રી સ્કૂલે શ્રેષ્ઠ પરિણામની પરંપરાને જાળવી રાખીને ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા એવા સર ભગવતસિંહજી મહારાજ સાહેબના ગોકુળીયા ગોંડલનું ગૌરવ વધાર્યું છે. ગંગોત્રી સ્કૂલના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા ધવલ ખસીયાએ 99.97 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી સંસ્થા, પરિવાર અને ગોંડલ શહેરનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. તેની સાથે ધનેશ્રીબા જાડેજાએ 99.92 PR, દિયા સૂચકે 99.92 PR અને શુભમ ટીલાળા એ 99.92 PR મેળવી સમગ્ર ગુજરાતમાં આઠમું સ્થાન પ્રાપ્ત કરેલ છે જયારે નૈતિક સાવલિયાએ 99.90 PR સાથે દસમું સ્થાન હાંસલ કરીને સંસ્થાની યશકલગીમાં વધુ એક સુવર્ણ પીંછું ઉમેર્યું છે.

સમગ્ર ગુજરાત બોર્ડમાં ગંગોત્રી સ્કૂલના ધોરણ 10 ના પરિણામમાં 99 PR ઉપર 27 વિદ્યાર્થીઓ, 98 PR ઉપર 39 અને 97 PR ઉપર 53 વિદ્યાર્થીઓ આવેલ છે. જયારે A1 ગ્રેડ 71 વિદ્યાર્થીઓએ અને A2 ગ્રેડ 65 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. આ ઉપરાંત અલગ - અલગ વિષયમાં 100 માંથી 100 માર્ક્સ 50 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. આ શ્રેષ્ઠ પરિણામનો શ્રેય ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપસર છોટાળાએ વિદ્યાર્થીઓ, શિક્ષકોને અને વાલીઓને આપ્યો છે. આ સાથે શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ હતી.

આજે જ્યારે ગંગોત્રી સ્કૂલનું ધોરણ 10નું ઐતિહાસિક પરિણામ આવ્યું છે, ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દરેક વિદ્યાર્થીઓને મીઠાઈ ખવડાવી અને શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ કિરણ મેડમ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને મીઠાઈ ખવડાવી ઉજ્જવળ પરિણામની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે આ સફળતાને વિદ્યાર્થીઓના પુરુષાર્થ, શિક્ષકોના અવિરત માર્ગદર્શન અને વાલીઓના સહયોગનું પરિણામ ગણાવી તમામને અભિનંદન આપ્યા હતા.

Std.10th Board Result - 2026
06/05/2026

Std.10th Board Result - 2026

Address

Gondal
360311

Opening Hours

Monday 7:15am - 6pm
Tuesday 7:15am - 6pm
Wednesday 7:15am - 6pm
Thursday 7:15am - 6pm
Friday 7:15am - 6pm
Saturday 7:15am - 6pm

Telephone

+919099996370

Alerts

Be the first to know and let us send you an email when Gangotri Schools posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gangotri Schools:

Shortcuts

Share