આની જપટેલ નો ચડાય ભાઈ...
SMART Computer Academy
All Types of computer subjects like Fundamental (CCC), Programming , Designing , Web Designing , Computerized Accounting Etc.
26/09/2025
24/01/2023
https://youtu.be/DuX2Mfc8zT0
ખૂબ ખૂબ આભાર મિત્રો માત્ર બે દિવસમાં વીડિયોને 400 થી વધારે વ્યુઝ આપવા બદલ હજુ વધારે મિત્રો આ નવી ટેકનોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી નો લાભ લઈ પ્રગતિ કરે તે હેતુથી જરૂરથી આ વિડીયો જોઈ શેર કરશો આભાર આભાર..
ChatGPT, The Miraculous Child Of The Internet Born At The End Of 2022, Smart Computer Academy Gondal
22/01/2023
ChatGPT, The Miraculous Child Of The Internet Born At The End Of 2022, Smart Computer Academy Gondal
બીસીએ ના સ્ટુડન્ટ્સ માટે સ્માર્ટ કોમ્પ્યુટર એકેડેમી શરૂ કરે છે નવી બેચ, સીમિત સંખ્યામાં એડમિશન આપવાના હોવાથી રસ ધરાવતા સ્ટુડન્ટ્સ જલ્દીથી રૂબરૂ સંપર્ક કરે.
03/04/2022
23/09/2021
લોહાણા વિદ્યાર્થીભવન ના સહયોગથી જ્ઞાતીના ૬૦ વિદ્યાર્થી ભાઇ બહેનો ને
કોમ્પ્યુટરનો બેઝીક કોર્ષ CCC અને Computerized Account Course (Tally ,Miracle) ની પ્રથમ બેચ પૂર્ણ થઈ. તેનો સર્ટીફીકેટ વીતરણ સમારંભ કોમ્પ્યુટરાઇઝડ અંતાક્ષરી સાથે , લોહાણા વિદ્યાર્થીભવન અને સ્માર્ટ કોમ્પ્યુટર એકેડેમી સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૯/૦૯/૨૦૨૧ ને રવિવારે લોહાણા વિદ્યાર્થીભવન , ૨૨ ભોજરાજપરા ખાતે રાખેલ તેની ઝલક.. આ તકે લોહાણા વિદ્યાર્થીભવન ટ્રષ્ટીગણ નો અમારા પર વિશ્વાસ રાખી જ્ઞાતીજનો ને તાલીમ આપવા ની તક આપવા બદલ ખુબ ખુબ આભાર..
07/06/2021
ભાર્ગવ વઘાસીયા.. એ માત્ર નામ નથી, એ આપણી વચ્ચેજ રહેલ, ન હારવું, કામ કરતા રહેવુ, કુદરતની સાથે પણ બાથભીડવી અને દુનિયામાં મીસાલ કાયમ કરવી તેનું જીવંત ઉદાહરણ છે. શ્રી સગપરીયા સાહેબે નોંધ લીધી અને પોતાની આગવી શૈલીમાં ભાર્ગવને બીરદાવ્યો અને તે દ્વારા આજના ઘણા સારું સ્વાસ્થ્ય પણ નબળી માનસીકતા ધરાવતા વિદ્યાર્થીઓ સમક્ષ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ તે બદલ સાહેબનો દીલ થી આભાર, ભાર્ગવ અમારા સ્માર્ટ કોમ્પ્યુટર ફેમીલીનો ગૌરવ અપાવતો હીસ્સો છે. અમો તેની દરેક પ્રગતિના સક્ષી છીએ. કોમ્પ્યુટરના પ્રયમરી જ્ઞાન થી લઈ પ્રોગ્રામીંગ C , Java , PhP , Oracle અને Android જેવા અઘરા વિષય ભણતી વખતે પણ છેલ્લે ભાર્ગવને પ્રષ્ન પુછતો.. અને બાકીના વિદ્યાર્થી જવાબ ન આપે ત્યારે ભાર્ગવતો જવાબ આપતોજ.. જે વાત હું આજે પણ યાદ કરું છુ.
હજી પણ ભાર્ગવની મહેનત અને જ્ઞાન પ્રાપ્તિ ચાલુંજ છે.. હજી તેને કંઇક કર્યા ના સંતોષ ને બદલે હજુ ઘણુ કરીલેવાની ઝંખના છે.. જે તેને માત્ર ગુજરાત નહી દેશ થી પણ આગળ વિશ્વકક્ષાએ જરૂરથી ખ્યાતિ આપાવશે. આપણી શુભેચ્છાઓ નો તે મોહતાજ નથી, છાતા આમારી લાગણી તેમજ શુભેચ્છા કે તે ખુબજ પ્રગતિ કરી.. માત્ર માતા પિતા કે પરિવાર નું નહી પણ દેશનું નામ પણ રોશન કરે તેવી ઇશ્વરને પ્રાર્થના..
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
2nd Floor, C. M. Plaza, Jail Chowk
Gondal
360311